________________
પર
તે જીવાએ કરેલા અપરાધાને ખમવા જોઇએ. પૂર્વે અડધાચેલાં વૈરાને દૂર કરીને સર્વ જીવેશની સાથે હૃદયથી મૈત્રી ચિન્તવવી જોઇએ.
(૪) પાપસ્થાનક-આલાચના.
પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ, અતિ, પરપરિવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય-એ અઢાર પાપસ્થાનકાને મેક્ષમાગ માં વિઘ્ધભૂત તથા દુČતિના કારણભૂત સમજી તેના ત્યાગ કરવા જોઇએ. તથા પૂર્વે સેવેલાં તે પાપાને નિન્દવાં અને ગવાં જોઇએ.
(૫) ચતુઃશરણગમન.
શ્રી અરિહંતાદિ ચારતું શરણ સ્વીકારવું જોઈ એ. જેમ કે:-અતિશયેથી યુક્ત, કેવળ જ્ઞાન અને વળ દેન વડે જગતના ભાવાને જાણવા અને જોવાવાળા તથા દેવરચિત સમવસરણમાં બેસીને ધર્મોપદેશ આપવાવાળા, ઘાતિકથી મુક્ત, આ પ્રતિહાĆની શાભાર્થી યુક્ત તથા આઠ પ્રકારનાં મહસ્થાનેથી રહિત, સ`સારરૂપી ક્ષેત્રમાં જેમનુ ફ્રી ઊગવું નથી, ભાવ શત્રુઓને નાશ કરવાથી જેએ અરિહંત અન્યા છે તથા ત્રણ જગતને જેએ પૂજનીય છે, તે શ્રી અરિહ ંતાનુ મને શરણ હાજો.
ભય'કર દુ:ખની લાખ્ખા લહરીએથી દુ:ખે તરી શકાય એવા સ`સાર સમુદ્રને જેએ તરી ગયા છે અને