________________
૪૪૩
અને હેતુઓ સ્વાધ્યાય ચેાગમાં જે રીતિએ સિદ્ધ થાય છે, તે રીતે પ્રાય: અન્ય વ્યાપારા વડે સિદ્ધ થઈ શકતા નથી.
શ્રી જિનમતમાં સ્વાધ્યાય પાંચ પ્રકારના કહ્યો છે. વાચના, પૃચ્છના, પરાવતના, અનુપ્રેક્ષા અને ધમ કથા. ગુરૂપાસે સૂત્ર અથ ગ્રહણ કરવાં તે વાચના. સદેહ નિવારણ માટે પૂછ્યુ. તે પૃથ્થના. અસ'દિગ્ધ સૂત્રાની પુનઃ પુનઃ પરાવર્તીના પડન ) તે પરાવતના. પુનઃ પુનઃ વિચારણા તે અનુપ્રેક્ષા અને અનુગ્રહ બુદ્ધિથી ચાગ્યની આગળ કથન કરવું તે ધમ કથા.
આ પાંચે પ્રકારના સ્વાધ્યાય મન, વચન, કાયાના અશુભ વ્યાપારાના નિરોધ કરાવી શુભમાં એકાગ્રતાપૂર્વક પ્રવન કરાવે છે, તેથી ક ક્ષયના અસાધારણ હેતુ ખની પર પરાએ પરમપદની પ્રાપ્તિ કરાવે છે. આદરપૂર્વક સ્વાધ્યાયની લીનતા એ યાવત્ સવજ્ઞપદ અને તીર્થંકરપણાની પ્રાપ્તિને પણ હેતુ અને છે. કુશલ પુરુષાએ ફરમાવેલ બાહ્ય અને અભ્યતર એ બન્ને પ્રકારના તપને વિષે સ્વાધ્યાય સમુ` તપકમ કોઈ છે નહિ અને થનાર પણ નથી.
આ સ્વાધ્યાય ઉત્કૃષ્ટથી ચૌદ પૂધરેશને હાય છે. તેએ અતર્મુહૂત્તમાં ચૌદ પૂર્વાનું પરાવર્ત્તન કરે છે. જેને ખીજું કાંઈ પણ ન આવડતુ' હાય તેને પણ પચપરમેષ્ઠિ નમસ્કારના સ્વાધ્યાય હાય છે. કારણ કે આ પંચપરમેષ્ઠિ નમસ્કાર દ્વાદશાંગના અથ છે તેથી અતિમહાન છે. સઘળુ દ્વાદશાંગ પણ પરિણામની વિશુદ્ધિ માટે ભણાય છે. પરમ-