________________
પુરુષ પરમેષ્ટિઓને નમસ્કાર દ્વારા પણ તેજ અર્થ સિદ્ધ થાય છે તેથી તે દ્વાદશાંગાથ છે.
- આ રીતે પિતે પિતાની પરિસ્થિતિ મુજબ અને પિતે પ્રાપ્ત કરેલ પ્રકરણ આદિને સ્વાધ્યાય કરીને ગ્ય સમયે દેવગુરૂને યાદ કરવા વડે પવિત્ર થઈ પ્રાયઃ અબ્રહ્મને ત્યાગ કરી શ્રાવક અલ્પનિદ્રાને કરે.
નિદ્રા પુરી થતાં મનને વિષયોથી વિમુખ કરવા સ્ત્રી વગેરેના શરીરનું સ્વરૂપ વિચારે, તથા સ્થૂલભદ્ર વિગેરે સાધુઓ સ્ત્રી શરીરથી કેવા નિવૃત્ત થયા હતા તેનું સ્મરણ કરે. સ્ત્રીઓના શરીર બહારથી જ રમ્ય, પરંતુ અંદર બધાં શરીરની પેઠે અશુચિ આદિથી ભરેલ હોય છે. તેથી તેના ઉપર મેહ કરવા લાયક નથી એમ વિચારવું. વૈરાગ્ય ભાવમાં સવિશેષ વૃદ્ધિ પામવા વિચારે કે કામદેવનું વિષયવાસનાનું એકમાત્ર જન્મસ્થાન સંકલ્પ છે. માટે હું કામ વાસનાના મૂલરૂપી સંકલ્પને જ જડમૂળથી ઉખેડી નાખું. અર્થાત્ મનમાં કામ વાસનાને સંકલપ ઉઠવાજ નહિ દઉં એમ વિચારે.
તે ઉપરાંત બીજા જે જે બાધક દે પિતાનામાં હેય, તે દેથી મુક્ત થવા માટે તે તે દેથી મુક્ત મુનિજને ઉપર પ્રમોદભાવ ધારણ કરતે શ્રાવક તે દેથી પ્રતિપક્ષ વસ્તુઓનું ચિન્તન કરે જેમકે રાગને ઉપાય નવરાગ્ય, દ્વેષને ઉપાય મિત્રી, કોધને ઉપાય ક્ષમા, માનને