________________
૪૩૫
(૧) ગુરૂમહારાજને દેખીને શિઘ ઉભા થવું.
(૨) ગુરૂમહારાજ આવતા હોય ત્યારે તેમની સન્મુખ જવું.
(૩) તેઓને જાતે આસન લાવી આપવું. (૪) ગુરૂમહારાજના બેઠા પછી બેસવું. (૫) ભક્તિપૂર્વક ગુરૂમહારાજને વંદન કરવું. (૨) ગુરૂમહારાજની સેવા-સુશ્રુષા કરવી.
(૭) ગુરૂમહારાજ જતા હોય તેઓની પાછળ થોડે સુધી જવું.
(૮) તથા ગુરૂમહારાજ પાસેથી ધર્મ સાંભળ.
આ બધું ગુરૂમહારાજની પ્રતિપત્તિ, ભક્તિ અને તેમને વિનય ગણાય.
આ રીતે વિનયપૂર્વક ગુરૂમહારાજ પાસેથી પિતાની શક્તિ અનુસાર પચ્ચખાણ કરવું.
પચ્ચખાણુની આવશ્યકતા
કમોને આપણું આત્મામાં દાખલ થવા માટે શાસ્ત્રકારોએ અનેક પ્રકારના હેતુએ બતાવ્યાં છે તેમાં એક હેતુ અવિરતિ છે. અવિરતિ એટલે પાપ પ્રવૃત્તિનું પચ્ચ. કુખાણ ન કરવું તે. વસ્તુને ભેગવટે કરે કે ન કરે પણ વસ્તુના પચ્ચક્ખાણ ન હોય તે આત્મા પાપરૂપ કાદવથી લેપાય છે. વસ્તુને અભાવ કે વસ્તુના ભેગવટાને અભાવ એનું નામ ત્યાગ નથી પણ ઈચ્છાપૂર્વક વસ્તુનું પચ્ચક્ખાણ