________________
૪૩૮
વખત જેટલું ભાણામાં પીરસાય તેટલું જ ખાઈ ને ઉડી જવાનું હાય છે. ) સેા ક્રોડ વર્ષના, આયખીલથી એક હજાર ક્રોડ વર્ષોંના અને ઉપવાસથી દશ હજાર ક્રોડ વર્ષોના કમાં ખપાવી શકાય છે. આ પ્રમાણે એક એક ઉપવાસની વૃદ્ધિએ દશ ગુણા વર્ષોં વધારતાં જવું. તપસ્યા કરવાથી એટલા કર્મના ક્ષય થાય છે.
ચીકણા કર્મોના નાશ કરવા માટે પણ તપ એ જ એક રામબાણ ઈલાજ છે, તેજ ભવમાં જેમના મેાક્ષ નિશ્ચિત થઈ ચૂકયેા છે, એવા શ્રી પરમતારક તીર્થંકર દેવા પણ મેક્ષે જાય ત્યાં સુધી તપના આદર કરે છે. પાંચ ઇંદ્રિયા રૂપ અàાને વશ કરવા માટે તપ એ એક સુંદર લગામ છે. ચિત્તની સમાધિ અર્પી સમસ્ત કર્મોના નાશ કરી આત્માના મૂળ ગુણેાને પ્રગટ કરી, નિવિજ્ઞસ્થાને કાઈ પહેાં ચાડનાર હોય તે તે એક તપ છે. અઢાર હજાર સાધુએમાં શ્રી નેમનાથ ભગવાને શ્રી ઢંઢણુ ઋષિને પ્રથમ નખર આપ્યા હાય તા તેમાં પણ તેમનું દુષ્કર તપ જ કારણુ છે. જ ઘાચારણ અને વિદ્યાચારણ મુનિએને નંદીશ્વરદ્વીપ સુધી ઉડીને જવાની શક્તિ અપણુ કરનાર કોઈ હાય તે તે પશુ તપે જ કરાવી છે. સનત્કુમાર ચક્રવતીના થુંકનાં સ્પર્શીમાં પણ સડેલી આંગળીને સુવણ સમ બનાવવાની તાકાત પ્રાપ્ત કરાવી હાય તે! તે તપે જ કરાવી છે. દેઢ પ્રહારી અને અર્જુનમાલી જેવા ઘાર હિં'સક આત્માઓના ઉદ્ધાર કરનાર કોઈ હૈાય તે! તે તપ જ છે. ખૂદ મહાવીર પરમાત્માએ ધન્નાઅણુગારને ઉત્કૃષ્ટ અણુગાર ગણ્યા હાય