________________
૪૩૬
કરવાથી ત્યાગ થાય છે. હજારો વર્ષ સુધી દેવતાઆને આહાર ખાવાની ઈચ્છા થતી નથી છતાં તેમને ઉપવાસને લાભ થતા નથી. તેનુ મુખ્ય કારણ પચ્ચક્ખાણને અભાવ છે. શક્તિના અભાવે અગર તેા હિંસા કરવાના સાધનના અભાવે અહિંસક હાવા છતાં કેાઈ અહિં સક કહેવાતા નથી, તેમાં પણ મુખ્ય કારણ પ્રતિજ્ઞાનેા અભાવ છે. ઝાડ હંમેશાં સ્થિર જ રહે છે. બધુ પેાતે સહન કરે છે, કાઈ ને કાંઈ પણ નુકશાન કરતુ નથી છતાં પણ તેને સ્વગ માક્ષ ન થવામાં કારણ પ્રતિજ્ઞા પૂર્વક ત્યાં પાપની વિરતિ નથી તે છે.
"
જન્મથી જ પવિત્ર જીવન જીવનારા ખુદ તી કર દેવા પણ સવવતિના અગીકાર કરતી વખતે સવં સાવકું લોñ ખ્વામિ. ' અર્થાત્ “ તમામ સાવદ્ય ચોગાને હું આજથી ત્યાગ કરૂ છું. '
-
એમ પ્રતિજ્ઞા ઉચ્ચરે છે, પ્રતિજ્ઞાની મહત્તા અને જરૂરીયાત માટે આનાથી સચાટ પુરાવા ખીજો કચેા હાઈ શકે? આજની રાષ્ટ્ર સરકારે પણ સત્તા ઉપર આવતાં પહેલાં પ્રજાને વફાદાર બની રહેવા માટે પ્રજા સમક્ષ સેાગઢ વિધિ કરે છે, તે પણ એક અપેક્ષાએ પચ્ચક્ખાણુની મહત્તા ને જ સાખીત કરે છે.
નરક અને પશુ ગતિમાં પરાધીનપણે જીવ ભૂખ તરસ, ટાઢ તાપ આદિની અનેકવિધ તકલીફો સહન કરે છે, પરંતુ તે તકલીફ઼ા સહન કરવામાં ધબુદ્ધિના શ