________________
૩રા:
મંત્રને પાદતલે રહેલી વજાની શિલાના સ્થાને સમજાવે. (બોલતાં જે આસન પર બેઠા હોય તેને બને હાથથી સ્પર્શ કરતાં મનમાં વિચારવું કે હું વજીશિલા ઉપર બેઠે છું, તેથી જમીનમાંથી કે પાતાલલેકમાંથી મને કેઈ વિઘ નડી શકશે નહિ) (૪)
“-વઘણાળો આ મંત્રને ચારે દિશાઓમાં વજીમય કિલારૂપ જાણ, (બેલતાં એમ વિચારવું કે મારી ચારે તરફ વજન કેટ છે. બે હાથથી ચારે બાજુ કેટની કલ્પના કરતાં અંગુલી ફેરવવી.) “મંા જ સિં” આ મંત્રને ખેરના અંગારાની ખાઈ સમજવી. (બોલતી. વેળા વિચારવું કે વજીના કોટની બહાર ચારે બાજુ ખેરના અગ્નિથી ખાઈ ભરેલી છે.) (૫)
“હવ૬ મંëો” આ મંત્રને કિલ્લા ઉપર વામય ઢાંકણ સમજવું, (બોલતી વેળા હાથ મસ્તક ઉપર ફેરવીને વિચારવું કે વજ મય કેટ ઉપર આત્મરક્ષા માટે વિજય ઢાંકણ રહેલું છે. [ આ પદને અંતે “ના” મંત્ર પણ સમજી લે.] (૬)
પરમેષ્ઠિ પદોથી પ્રગટ થયેલી મહાપ્રભાવશાળી આ રક્ષા સર્વ ઉપદ્રને નાશ કરનારી છે, એમ પૂર્વાચાર્યોએ કહેલું છે. (૭)
પરમેષ્ઠિ પદો વડે આ રીતે જે નિરંતર આત્મરક્ષા કરે છે, તેને કઈ પણ પ્રકારને ભય, શારીરિક વ્યાધિ અને માનસિક પીડાઓ કદી પણ થતી નથી. સર્વ ઉપદ્રને નિવારક આ મંત્ર છે. (૮)