________________
૩૬૩
એમ છુટું છુટું વાંચવું. ધીમે ધીમે અભ્યાસ વધતાં શીઘ્ર વાંચતી વેળા પણ ઉચ્ચારણ અને દષ્ટિને ઉપગ સાથે રહેશે. આ રીતે વાંચીને જાપને અભ્યાસ ચાલુ રહેતાં થોડા સમય પછી આંખો બંધ કર્યા પછી પણ અક્ષરો દેખાવા માંડશે. પછી હૃદયરૂપી કેરા કાગળ ઉપર ધ્યાનરૂપી કલમ વડે પિતાના નામની જેમ પંચ પરમેષ્ઠિના નામને લખતા હોઈએ તેવી એકગ્રતાથી જાપ કરે. શરૂઆતમાં આવી એકાગ્રતા ન આવે તે પણ ધ્યેય તે તે જ રાખવું. જેથી દિન-પ્રતિદિન સ્થિરતા વધતી જશે.
અક્ષરે જોવા માટેની બીજી રીત. ઉપરની રીત મુજબ જાપ નિયમિત કરવા ઉપરાંત ને બંધ કરીને અક્ષરો નજર સમક્ષ લાવવા માટે બીજા પણ પ્રાગે છે. જેમ કે-ને બંધ કરીને સામે એક કાળું પાટીયું ધારવું. પછી ધારણાથી જ હાથમાં ચાકને કકડે લઈને તેના ઉપર “નમો, એમ ધારણાથી લખવું, એટલે લખેલું દેખાશે. ન દેખાય ત્યાંસુધી ફરી-ફરીને એ રીતે પ્રયત્ન કરે. પછી “રિહંતાઈ ” લખવું. ફરી ફરી પ્રયત્ન કરવાથી તે પણ દેખાશે. આ રીતે નવે પદે માટે પ્રયત્ન કરે. અક્ષરે જોવા માટે આ પ્રયત્ન દરરોજ થોડે વખતે કરવું અને પ્રયત્નની સાથે પ્રથમની રીત પ્રમાણેને. જાપ પણ ચાલુ જ રાખ.
અક્ષર જોવાની ત્રીજી રીત. સફેદ હીરાને એક ઢગલે ધાર, પછી આંખે
કરીને
પછી પાર
લઈને તે