________________
જાપમાં વિશેષ પ્રગતિ સાધવાના ઉપાય.
જાપ પ્રથમ નવકારવાલી આદિના આલંબનથી શખા. વર્તા, નંદ્યાવર્ત આદિથી અને પછી હૃદયકમળમાં નવકારના અક્ષરોની ધારણાથી કરે. અક્ષરની ધારણાને અભ્યાસ કરવાની રીત આ પ્રમાણે છે.
અક્ષરે જોવાની પ્રથમ રીત. મહામત્રોના અક્ષરો સાથે આપણું ચિત્તનું જોડાણ થાય તે માટે શરૂઆતમાં કાલા રંગ ઉપર સફેદ અક્ષરો વાળું છાપેલું કાર્ડ સામે રાખી વાંચવું, એક વખતે અડસઠ અક્ષરે વંચાય ત્યારે એક જાપ થયો ગણાય. અક્ષરે વાંચતી વખતે જે અક્ષરો વંચાતા હોય તે અક્ષર ઉપર જ દષ્ટિને ઉપગ પણ રાખવે, કારણ કે આપણને આ મહામંત્ર બાલ્યાવસ્થાથી સામાન્ય રીતે પ્રાપ્ત થયેલ હેવાથી અતિપરિચિત બનેલું હોય છે, તેથી દષ્ટિને ઉપગ “a” વાંચતી વખતે “જો ઉપર, “ો’ વાંચતી વખતે “અ” ઉપર,
ધર” વાંચતી વખતે “શું” ઉપર “” વાંચતી વખતે “ના” ઉપર અને “ના” વાંચતી વખતે “” ઉપર, એમ ઉપયોગ અને જાપનું ઉચ્ચારણ આગળ પાછળ થઈ જવા સંભવ છે. એવું ન થઈ જાય તે માટે નાનું બાળક વાંચતું હોય તે રીતે, જેમકે–
................................... .... !