________________
૧૭.
ઉપાય માતાપિતાદિ ગુરુજનની પૂજા છે. જીવ કેવળ પરનિન્દાથી બચી જાય. તેટલા માત્રથી કલ્યાણુ નથી. તેની સાથે ઉપકારીઓની પૂજાની પણ પરમાના માર્ગમાં અત્યંત જરૂર છે. જે પેાતાના ઉપર ઉપકાર કરનારાઓની પૂજા, સેવા કે ચાકરી માટે પણ તૈયાર નથી, તે ખીજાએ કે જેઓએ તેના ઉપર કોઈ પણ પ્રકારના ઉપકાર કર્યાં નથી, તેઓની સેવા, ચાકરી કે ખરદાસ કરવાની વૃત્તિવાળા બની જાય એ શું શકય છે ? અને જ્યાસુધી જીવમાં સ્વને ભૂલીને પરની સેવા કરવાની વૃત્તિ આવતી નથી, ત્યાંસુધી તેના ચિત્તની સ્વસ્થતા કે સમાધિ સુશકય નથી. ચિત્તસ્વાસ્થ્ય માટે અને માનસિક સમાધિ માટે સ્વને ભૂલવાની ઘણી જ આવશ્યક્તા છે. અને તે કાર્ય ગુરુજન પૂજાથી પણ અ'શતઃ સિદ્ધ થાય છે.
(૬) ‘પરાકરણ.’ ખીજાએનાં કાર્યાંને કરવાં એ પરાકરણ છે. પેાતાના ધર્મને ખાધ ન પહોંચે તે રીતે ખીજાઓનાં કાર્યને કરવાં એ સર્વ જીવલેાકમાં સારભૂત વસ્તુ છે—મનુષ્યનુ' મનુષ્યત્વ અને પુરુષનું પુરુષત્વ એનાથી દીપે છે. પરાપકારી પુરુષ એ ચંદ્ર કે ચંદનની જેમ સજનવલ્લભ અને છે. તેનું વચન અને વન સને ગ્રાહ્ય અને ઉપાદેય થાય છે. બીજાઓને ધમ પમાડવા માટે તે સારી રીતે ચાગ્યતા પ્રાપ્ત કરે છે, એટલું જ નહિ, પણ પરાકરણ’થી ઉત્પન્ન થતાં પુણ્યાનુષધી પુણ્યના ચાગે તેને વિશિષ્ટ વિશિષ્ટતર સત્પુરુષોના સુચાગ પણ સુલભ અનતા જાય છે.
ત