________________
૪૪
અપેક્ષાએ કીમતી છે. માર્ડના નાશ થાય એ તા સારી જ વસ્તુ છે, પણ નાશ ન થાય ત્યાં સુધી માહનુ' સ્થાન દુનિયા અને, એ કરતાં ભગવાન અને એ શ્રેષ્ઠ છે, એવું એનુ તાત્પય છે. આવી વિશુદ્ધ ભક્તિની યાચના ભક્તિના ફળરૂપે કરવી, એ માહવૃદ્ધિના હેતુરૂપ નથી, પણ મેહનાશના જ કારણભૂત છે, તેથી પ્રશસ્ત છે અને પ્રશસ્ત અધ્યવસાયને પેદા કરનાર છે.
"दुक्ख खओ कम्मक्खओ, समाहिमरणं च बोहिलाभो अ । સંવન્ત્રણ મ ્ પુત્રં, મુદ્નારૂ વળાવનેળમ્ ॥૨॥ ’
હે નાથ ! આપને પ્રણામ કરવાના પ્રભાવે મને દુઃખક્ષય, ક ક્ષય, સમાધિમરણ અને એધિલાભની પ્રાપ્તિ થાઓ. ૪
પ્રણામ એટલે પ્રકૃષ્ટ નમન. કાયાથી નમન, વચનથી સ્તવન અને મનથી સચિંત્વન, અથવા મનુ વચન કાયાથી અનુકૂળ વતન, એ નમનની પરાકાષ્ટા છે; એ ઉત્કૃષ્ટ ભાવવદન છે. ભગવાનને ભાવવદન એ પણ એક વસ્તુ છે, અને કાઈ પણ વસ્તુ તેના સ્વભાવથી રહિત હાતી નથી. ભગવાનને વિશુદ્ધભાવથી નમન સ્વરૂપ વસ્તુને સ્વભાવ કેવે છે, તે આ ગાથામાં વર્ણવાચા છે. ભગવાનનું નમન તેના સ્વભાવથી જ દુઃખને ક્ષય, (દુઃખના કરણભૂત) કમના ક્ષય, (કમ ક્ષયના અસાધારણ કારણ સ્વરૂપ) સમાધિમરણુ અને સમાધિમરણના અદ્વિતીય સાધનરૂપાધિ એટલેજિનપ્રણીત ધર્મના અચળ રાગસ્વરૂપ લાભને અપાવનારા છે.