________________
૪૫
પ્રણામથી એધિ, એધિથી સમાધિ, સમાધિથી ક્રમ ક્ષય અને ક ક્ષયથી દુ:ખક્ષય, એ રીતે ક્રમશ: ઉત્કૃષ્ટ પદાર્થોના લાભ વીતરાગના પ્રણામથી સિદ્ધ થાય છે.
વીતરાગને પ્રણામ કરવાની સામગ્રી સવ જીવોને સુલભ નથી. એ સામગ્રી શ્રી જૈન શાસનના સુચાગે પ્રાપ્ત થાય છે. વિશ્વમાં શ્રી જૈન શાસન જ ન હોય, તે વીતરાગ જ કયાંથી હાય ? - વીતરાગ’ પણ જૈન શાસનની આરાધનાથી જ ‘વીતરાગ’ અને છે.ભવ્ય જીવાને ‘વીતરાગ’ થવાની વ્યવસ્થિત સામગ્રી પૂરી પાડવાનું કાય અનાદિકાળથી આ વિશ્વમાં એક શ્રી જૈન શાસન જ કરી રહ્યુ` છે, તેથી તે શાસનની મહત્તા ઘણી વધી જાય છે. ‘શાસન’ એટલે ‘તીથ’ અને ‘તીર્થ” એટલે ‘તરવાનું સાધન.’ ભવ્ય આત્માઓને સસાર સાગર તરવાનું સાધન પૂરું' પાડનાર આ ‘તીથ’ જ છે. એ તી એટલે પ્રવચન, અને પ્રવચન એટલે દ્વાદશાંગી. તેને અથથી કહેનારા તીથ “કરદેવ પણ તીથ છે; સૂત્રથી ગુથનારા અણુધર ભગવાત પણ તીથ છે, જ્ઞાન અને ક્રિયા ઉભય સ્વરૂપે તેને ધારણ કરનાર સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રી સ ́ધ પણ તીથ છે. એ બધાં જ તીથ છે, તી સ્વરૂપ છે. એ પવિત્ર તીથ રૂપી, જલની સેવના ક્રોધરૂપી દાહને શમાવે છે, વિષયરૂપી તૃષાને છીપાવે છે, અને માહરૂપી પ'કને શૈષવે છે. ક્રોધને! દાહ સમ્યક્ત્વના નાશક છે, વિષયની તૃષા જ્ઞાનની નાશક છે, તથા માહનેા કાદવ જીવના નિષ્કલંક ચારિત્રગુણને કલકિત કરે છે. જીવન