________________
કુર
દખાયેલા છે અને એના પ્રતાપે જ સુખ અનુભવી રહ્યા છે, એમ કહેવું જરાપણ ખાટુ નથી. એ દૃષ્ટિએ એ શાસ નને તથા એ શાસનના ઉત્પાદક શ્રી વીતરાગ ભગવાનને પ્રણામ, અને તેમનાં ચરણકમળની ભવભવ સેવા, કેટલાં અમેઘ અને મૂલ્યવાન બની જાય છે, એ સમજાવવાની ભાગ્યે જ જરૂર રહે છે.
“વારિઞફ નવિ નિયાળ-બંધળ યાય ! તુā સમયે । તવિ મન દુગ્ગ સેવા, મવે મને તુમ્હચળામ્ ।"""
હું વીતરાગ ! તારા સિદ્ધાંતમાં યઘપિ નિદાનમ‘ધન (ધર્મનાં ફળરૂપે કઈ પણ માગવું) તેના નિષેધ કર્યો છે, તે પણ પ્રત્યેક ભત્રમાં તારા ચરણેાની સેવા મને મળો, (એમ હું માનુ* છું.) ૩
ભગવાનનાં ચરણકમળની સેવા એટલે ભગવાનની ભક્તિ. ચરણની સેવા માગવામાં ભક્તિની પરાકાષ્ઠા ઈચ્છાય છે. ભગવાનનાં ચરણા એ પણ જો સેવા કરવા ચેાગ્ય છે, તા પછી તે ભગવાનની ખીજી કી વસ્તુઓ સેવા કરવા ચેાગ્ય નથી રહેતી? ભગવાનની સર્વ વસ્તુ સેવનીય અને પૂજનીય છે, એ ભાવ વ્યક્ત કરવા અને દૃઢ કરવા માટે વારવાર ચરણની સેવા ઈચ્છાય છે અને એ ઈચ્છામાં ભગવાન પ્રત્યે રહેલી ઉત્કૃષ્ટ ભક્તિ સૂચવાય છે. ભગવાનની ભક્તિ એ મુક્તિની દૂતી છે, જેને મુક્તિ હવે નિકટ છે, તેને જ ભગવાન પ્રત્યે ભક્તિ જાગે છે, જેને મુક્તિ દૂર છે તેને ભગવાનની ભક્તિની વાત પણ ગમતી નથી.