________________
૪૨
ભાગવવાની લાલસાથી જીવે અસહ્ય કષ્ટાને અનતીવાર સહ્યાં છે. ભવ અને ભવનાં સુખા પ્રત્યેના એ અયેાગ્ય રાગ જ્યાં સુધી દૂર ન થાય, ત્યાં સુધી મેાક્ષ અને મેાક્ષના અનતા સુખા માટેના યત્ન કેવી રીતે થાય ? જ્યાં સુધી ભવના રાગ ઘટે નહિ, ત્યાં સુધી મેાક્ષના યત્ન થાય નહિ અને થાય તે પણ તેમાં જીવ આવે નહિ, મેક્ષ માટેના યત્નમાં પ્રાણ પૂરવા માટે ભવિવરાગની પરમ અગત્ય છે. અને તે વીતરાગની પ્રાથનાથી જ સુશકચ છે. વીતરાગ ભવથી સર્વાશ વિમુક્ત છે અને તેમનુ સામર્થ્ય ચિન્ત્ય છે તેથી તેમની પ્રાર્થના ભવિરાગને આપવામાં સમ છે. ભવિવરાગ એ સૌથી મોટા સદ્ગુણ છે, ભવિવેરાગ અને મેાક્ષરાગને જૈન શાસનમાં મેટા ચાગ પણ કહેલા છે. એ એ વસ્તુ જેના અંતરમાં સ્થિર હોય છે, તેની બધી ધર્મક્રિયા અમૃતક્રિયા બની જાય છે.
· ચાર ગતિમાં નિત્ય ઉદ્વેગ ' એ ભનવે દનું સ્વરૂપ છે અને ‘ આત્મ સ્વરૂપમાં નિત્ય રમણ ’ એ સમસ્ત કર્મના ક્ષયથી મળતાં મેાક્ષનુ સ્વરૂપ છે. ભવમાં અન’ત દુઃખ છે અને મેાક્ષમાં અનંત સુખ છે. એ નિશ્ચય વીતરાગના આલ‘ખનથી પશુ કાઈક જ જીવને કાઈક જ કાળે થાય છે, અને એ થયા પછી એને! સંસાર પરિભ્રમણ કાળ એકદમ ટુંકાઈ જાય છે. વીતરાગના આલ બનથી સાધવા લાયક જો કોઈ મોટામાં માટુ કાય હાય તા તે એક ભવનિવેદ્ય જ છે. અને તેથી સૌથી પ્રથમ માગણી