________________
૪૧૩
વીતરાગની પ્રાથનામાં તેનીજ કરવામાં આવે તે તે સવ થા સુસ'ગત છે. હવે પછી ખીજી જે જે પ્રાર્થના કરવામાં આવવાની છે, તે બધી ભવનિવેદને જ પાષણ આપવા માટે છે. તે બીજી પ્રાથનાએ એક પછી એક હુવે જોઈએ.
(૨) માર્ગાનુસારિતા :–હે ભગવન તારા સામથી મને જેમ ભવનિવેદ પ્રાપ્ત થાએ તેમ માર્ગાનુસારિતા-માક્ષ માગને અનુસરવાપણું પ્રાપ્ત થાઓ.' મોક્ષમાર્ગને અનુસરવાપણું જીવને ત્યારે જ થાય છે, કે જ્યારે તે અસગ્રહના વિજય કરનારા થાય છે. માક્ષને સુખ સ્વરૂપ અને ભવને દુઃખ સ્વરૂપ તરીકે સમ જવામાં બાધક કાઈ પણ ચીજ હાય તા તે આ અસદ્ધહ છે. અસદ્ગૃહને આધીન થયેલા જીવ મેાક્ષને અને સ'સારને તેના યથા સ્વરૂપમાં સમજી શકતા નથી. યથા જ્ઞાનની પ્રાપ્તિમાં પ્રતિષ્ઠધક જેમ મતિમાંઘ, બુદ્ધિદૌલ્ય અને જ્ઞાનાવરણીય કમના ઉય છે, તેમ અહુ'માનિત્વ પૂગ્રહગ્રહિતા, ધૃત કેંદ્ઘાહિતતાદિ પણુ મુખ્ય છે. દુરિિભનવેશને આધીન થયેલ બુદ્ધિમાન પુરૂષા પણ અવસરે વસ્તુને તેના યથાર્થ સ્વરૂપે આળખી શકતા નથી. એ અસદ્ધહ પ્રત્યેક જીવને અજ્ઞાનદશામાં કે મિથ્યાજ્ઞાનવાળી દશામાં તિ ભારે હાય છે, તેની ઉપર જ્યાં સુધી સથા વિજય મેળવવામાં ન આવે ત્યાં સુધી, ભવને અને મેાક્ષને તેના યથાર્થ સ્વરૂપમાં પીછાણુવા અતિ દુષ્કર છે. એ કારણે