________________
૪૧૪
વીતરાગ ભગવંત પાસે બીજી માગણી ‘માનુસારતા ’ એટલે તત્ત્તાનુસારિતાની કરવામાં આવે છે.
(૩) ‘ વ્હિલસિદ્ધિ !’–અભીષ્ટ પદાર્થોની નિષ્પતિ. આલાકમાં જે પદાર્થો ચિત્ત સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે, તેવા અન્ન, વસ્ત્ર, આરાગ્ય, આજીવિકા અને કુટુબાદિ પદાર્થો સાનુકૂળ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી સ્થિર ચિત્ત તત્ત્વવિચારણા થવી શકય નથી. એ કારણે એ તત્ત્વાનુસારિ તાને સહાયક એવી ચિત્તવસ્થતાને મેળવી આપનાર ઈલૌકિક અભિમત (પ્રશસ્ત અ કામાદિ ) પદાર્થોની નિષ્પ ત્તિને પણ ઈચ્છવામાં આવી છે. ભવનિવેદાદિકને સહાયક જેટલી ઐહિક ચીજો છે, તેને ઈચ્છવામાં પણ ગર્ભિત રીતે ભનિવેદ જ મ`ગાય છે.
(૪) ‘લાકવિરૂદ્ધંત્યાગ:’–ઉત્તમ જનસમાજમાં વિરુદ્ધ ગણાતા કાર્યાંના ત્યાગ, ચિત્તવસ્થતા માટે જેમ જીવનનિર્વાહનાં સાધનાની જરૂર છે, તેમ જે લેાકની વચ્ચે વસવું છે, તે લેાકની સાથે નિરર્થીક ઘેાડાપણુ વિરોધ ઉત્પન્ન થઈ ન જાય, તેની કાળજી રાખવાની પણ જરૂર છે. મહાપુરૂષા ફરમાવે છે કે ‘ હોદઃવસ્ત્રાધારઃ સર્વેષાં ધર્મચારિનાં ચશ્મા ધમ આચરનાર સર્વે ને લાક એ જ આધાર છે. લેાકવિરુદ્ધ આચરણ કરનાર એવા ધર્મીને પણ લેાક પ્રતિકૂળ રહે છે અને તેથી પ્રતિકૂલ થયેલ લેાક તરફથી તેના ધર્માચરણમાં અનેક વિઘ્ન ઊભાં થાય છે. લેાક વિરૂદ્ધ કાર્યોમાં સૌથી પ્રથમ છેડી દેવા લાયક કોઈપણ કાય હાય તા તે ‘નિન્દા’