________________
વન્દનાના ભાવને દીર્ઘકાળ સુધી ધારણ કરીને યથાયોગ્ય શ્રી જિનેશ્વરદેવની પૂજે પચાર–સુંદર સામગ્રીઓ વડે પૂજાકરવી જોઈએ. ત્યારબાદ શ્રી જિનેક્તવિધિ વડે ભૂમિની પ્રતિલેખના અને પ્રમાર્જના કરવી જોઈએ. વિધિપૂર્વક ભૂમિને. પૂજી પ્રમાઈને તેના ઉપર બે જાનુ અને કરતાલ સ્થાપન કરવાં જોઈએ. પ્રવર્ધમાન અતિતીવ્રતર સંવેગ અને વૈરાગ્યનાં શુભ પરિણામવાળા થવું જોઈએ. ભક્તિના અતિશયથી, રોમાંચિત શરીરવાળા અને હર્ષોથી પરિપૂર્ણ લોચનવાળા બનીને આયુષ્યની અનિત્યતા તથા ભગવત્પાદવન્દનની દુલ. ભતાનો વિચાર કરે જોઈએ. આ ભવસમુદ્ર મિથ્યારૂપી. જલથી અને કુગ્રહ-કદાહ રૂપી જલજંતુઓના સમૂહથી ભરેલો છે. તેમાં સકલ કલ્યાણના અદ્વિતીય કારણભૂત, ચિન્તામણિ અને કલ્પવૃક્ષની ઉપમાઓ પણ જેનાથી ઉતરતી છે, એવું ભગવાનના ચરણેનું વન્દન અતિ દુર્લભ છે–મહામુશીબતે મળેલું છે. આનાથી ચઢીયાતું બીજું કંઈ કર્તવ્ય નથી. એની પ્રાપ્તિ થવાથી આત્માને કૃતાર્થ માનતે તથા ચક્ષુ અને, મનને ભુવનગુરૂ-એક શ્રી જિનેશ્વરદેવની સન્મુખ સ્થિર કરતો તથા અતિચારના ભયથી, સમ્યગૂ અખલિતાદિ ગુણસંપદાઓથી યુક્ત અર્થસ્મરણપૂર્વક પ્રણિપાતદંડક– ચૈત્યવનસૂત્ર અપર નામ શકસ્તાને કહે. તેના ૨૭ (૨૬૪ લઘુ ૩૩ ગુરૂ) વર્ણ (અક્ષર) છે. તેત્રીસ આલા પક છે અને આલાપક દ્રિકાદિ પ્રમાણ વિશ્રામભૂમિ રૂપ નવ સસ્પદાઓ છે. '
“નમેન્થર્ણ ઈત્યાદિ પ્રથમ બે આલાપકની સ્વૈતવ્ય.