________________
૩૧
પાષણાદિવડે મગ’ અને ઉપદ્રવેાથી રક્ષણ કરવા વડે ભગવાન ‘ક્ષેમ’ કરનારા છે.
હોહિયાળ-લાકનું હિત કરનારા. અહી' લેાક શબ્દથી વ્યવહારરાશિમાં આવેલ સ` પ્રાણિવગ સમજવાને છે. સમ્યક્ષ્રરૂપણુ અને રક્ષણ કરવા વડે સર્વ પ્રાણીગણનુ ભગવાન હિત કરનારા છે.
·
ઢોળવાળું–લાકને વિષે પ્રદીપ તુલ્ય. અહીં લાક શબ્દથી વિશિષ્ટ સ`જ્ઞીલેાક લેવાના છે, દેશનાદિ કિરા વધુ ચથાયાગ્ય મિથ્યાત્વ અંધકારને દૂર કરનારા તથા જ્ઞેયભાવને પ્રકાશિત કરનારા હાવાથી તેઓ પ્રત્યે જ ભગવાનનું પ્રદીપપણુ ઘટે છે.
જોગનોમાનુંલેકને વિષે પ્રદ્યોત કરનારા. અહી' લેાક શબ્દથી વિશિષ્ટ ચૌક પૂત્રધર લેાક લેવાના છે. તેમને વિષે જ તત્ત્વથી પ્રદ્યોતકરપણું' 'ઘટે છે. સાત પ્રકારનુ’ જીવાદિ વસ્તુતત્ત્વ એ પ્રથોત્ય છે. તેનું પ્રદ્યોતીકરણ-વિશિષ્ટ તત્ત્વસ વેદન, વિશિષ્ટ પૂધરાને વિષેજ સ`ભવે છે. પૂર્વધરામાં પણ પરસ્પર ષસ્થાન પતિતતા હૈાય છે. તેથી પ્રદ્યોતીકરણને ચાગ્ય (સવ પૂધરેથી પણ વિશિષ્ટ ચાગ્ય તાવાળા) પૂર્વધરાજ લેવાના છે.
હવે ઉપચાગ સ’પદાની હેતુ સપદા કહે છે
ભ્રમચચાળ –અભયને આપનારા. ભય સાત પ્રકારના છે, ઈહલેાક, પરલેાક, આદાન, અકસ્માત્, આજીવિકા, મરણ અને અન્નાઘા, મનુષ્યને મનુષ્યથી ભય તે ઈહલેાક