________________
દિપડુના મથે ટાઇ સંપત્તi ” શિવ, અચલ, અરૂજ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ એવા સિદ્ધિ ગતિ નામના સ્થાનને પામેલા શિવ-સર્વ ઉપદ્રવ રહિત, અચલ સ્વભાવિક અને પ્રાયોગિક ચલનકિયા રહિત, અરજ-વ્યાધિ વેદના રહિત. કારણ કે વ્યાધિ અને વેદનાના કારણભૂત શરીર અને મન ત્યાં નથી, અનત-અનન્ત જ્ઞાન વિષય સહિત, અક્ષય-વિનાશના કારણથી રહિત, અવ્યાબાધ-કર્મ. જન્ય વ્યાબાધાઓ રહિત, અપુનરાવૃત્તિ-સંસારમાં ફરીવાર આવવાનું નથી એવું સિદ્ધિ ગતિનામધેય–જેમાં છો સિદ્ધ-નિષ્કૃિતાર્થ થાય છે તે કાન્ત ક્ષેત્ર લક્ષણ સિદ્ધિ અને જવા એગ્ય સ્થાન હોવાથી ગતિ-તેને પ્રાપ્ત થયેલા. શિવાલાદિ વિશેષણે નિશ્ચયથી મુક્તાત્માને લાગુ પડે છે. પણ વ્યવહારથી સ્થાન અને સ્થાનિને અભેદ માનીને સિદ્ધિ ક્ષેત્રને પણ લાગુ પડે છે. એવા પ્રકારના સ્થાનને સમ્રાપ્ત-અશેષ કર્મથી રહિત બનીને પ્રાપ્ત થયેલાસ્વ. રૂપમાં સ્થિર થયેલા.
આ પ્રકારના જિનેશ્વરે એ જ પ્રેક્ષાવત પુરૂષને નમસ્કાર કરવા ગ્ય છે. એ જણાવવા તથા આદિ અને અંતમાં કરેલ નમસ્કાર મધ્યમાં પણ વ્યાપિ છે, એ દર્શા. વવા અને ભયને જીતનારા પણ તેઓ જ છે એ વાતનું સમર્થન કરવા ઉપસંહાર કરતાં કહે છે કે
નમો નિuri વિમાનં-જિનેને તથા ભને જીત નારાઓને નમસ્કાર થાઓ. અહીં પુનરૂક્તિ દેષની શંકા