________________
૪૦૦
નહિ કરવી. સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધ, ઉપદેશ, સ્તુતિદાન અને સજ્જનેાના ગુણાનુ' ઉત્કીર્ત્તન એટલી વસ્તુઓમાં શાસ્ત્રકાર મહર્ષિ એએ પુનરૂકિતને દ્વેષ તરીકે ગણાવેલ નથી. કિન્તુ ગુણુ રૂપ માનેલી છે. અહી સ્તુતિના વિષય છે તેથી ઢાષની આશકા અયુક્ત છે.
આ નવ સમ્પ્રદાઓથી યુક્ત પાર્ડને પ્રણિપાતદ'ડક કહે છે. કારણ કે-એ પાઠ કહ્યા પછી તુરત જ પ્રણિપાત કરવાને હાય છે. અથવા તેને શક્રસ્તવ પણ કહે છે. કારણ કે શ્રી જિનેશ્વરાના જન્માદિ કલ્યાણકાને વિષે તીથની પ્રવૃત્તિ પહેલાં પણ આ સ્તવવર્ડ શક્ર સૌધર્મેન્દ્ર પાતાના વિમાનમાં રહીને ભગવાનની અતિ ભાવથી સ્તુતિ કરે છે. આ સ્તુતિ ભાવ અરિહંતને ઉદ્દેશીને છે, તે પણ ભાવ અરિહં’તનુ' અધ્યારાપણું કરીને સ્થાપના અરિહંતની સન્મુખ કહેવામાં કોઇ પણ જાતના ઢાષ નથી.
પ્રણિપાત "ડક કહી રહ્યા ખાદ્ય અતીત, અનાગત અને વમાન, એમ ત્રણે કાળના જિનેશ્વરાને વન્દન કરવા માટે નીચેની ગાથા પણ કહેવામાં આવે છે.
'
जे अ अइया सिद्धा, जे अ भविस्संति नागए काले । संपइयमाणा, सव्वे तिविहेण वंदामि ॥ १ ॥
જે અતીત કાળમાં સિદ્ધ થઈ ગયા, જે અનાગત
આ ગાથાને શ્રી દેવ વન્દન ભાષ્યમાં દ્રવ્ય જિનની સ્તુતિ તરીકે પણ જણાવી છે.