________________
૨૯૩
ભગવાનથી જ પ્રાપ્ત થાય છે, તેથી ભગવાન માના આપનાર છે.
સરળચાળ –શરણને આપનારા. ભયથી પીડિતને રક્ષણ આપવું તે શરણ કહેવાય છે. ખીજાએ તેને વિવિ ક્રિષા' કહે છે. સંસારકાંતારમાં પડેલા અને અતિપ્રખળ રાગાદિથી પીડિત થયેલ પ્રાણીઓને ‘વિવિદિષા’—તત્ત્વ ચિન્તારૂપ અધ્યત્રસાય સમાશ્વાસકલ્પ–આશ્વાસન તુલ્ય છે. તત્ત્વ-ચિન્તારૂપે અધ્યવસાયથી તત્ત્વવિષયક શુશ્રુષા, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઉહાપાડ અને તત્ત્વાભિનિવેશાદિ પ્રજ્ઞા બુદ્ધિના ગુણા પ્રાપ્ત થાય છે. તત્ત્વચિન્તારૂપ અધ્યવસાય વિનાના તે ગુણ્ણા સત્ય હાતા નથી કિન્તુ મિથ્યા–આભાસ માત્ર હાય છે. હિત સાધવામાં અસમર્થ હાય છે, તત્ત્વચિન્તારૂપ શરણુ ભગવાનથી પ્રાપ્ત થાય છે, માટે ભગવાન શરણને આપનારા છે.
મોહિયાળ –માધિને આપનારા. એધિ-જિનપ્રણીત ધમની પ્રાપ્તિ, તેને સમ્યગ્દર્શન કહેવાય છે. અપૂવ કરણરૂપી અધ્યવસાયદ્વારા રાગદ્વેષની તીવ્ર ગાંઠ ભેદાવાથી તે પ્રાપ્ત થાય છે. પ્રશમ, સ'વેગ, નિવેદ, અનુકમ્પા અને આસ્તિકય તેનાં લક્ષણ છે. બીજાએ તેને ‘વિજ્ઞપ્તિ' કહે છે. તે ‘વિજ્ઞપ્તિ’ ભગવાનથી પ્રાપ્ત થાય છે. માટે ભગવાન એધિને આપનારા છે.
આ પાંચે અપુન`ધક—તીત્રભાવે પાપ નહિ કરનાર આત્માને હાય છે. પુનબન્ધકને તે યથાચિત હતાં નથી.