________________
૩૮૫
પરલેકનું હિત સાધવું એ જ પ્રધાન છે બીજું બધું વિનશ્વર છે, વિષે પરિણામે કડવા અને દારૂણુ વિપાકને દેવાવાળા છે, સંયોગ વિયેગના અંતવાળા છે.. આયુષ્ય અવિજ્ઞાન અને પડવાની તૈયારીવાળું છે. તેથી આ સંસાર રૂપી આગને ઓલવવા માટે યત્ન કરો એજ યોગ્ય છે, સિદ્ધાન્તની વાસનાથી પ્રધાન એ ધર્મરૂપી મેઘ જ તેને ઓલવી શકે તેમ છે, એ કારણે સિદ્ધાન્તને સ્વીકાર કરવો જોઈએ, સિદ્ધાતના જ્ઞાતાઓની સમ્યક પ્રકારે શુશ્રષા કરવી જોઈએ, દુર્જન પુરૂષની સોબત છોડવી જોઈએ, આજ્ઞા પ્રધાન બનવું જોઈએ; પ્રણિધાન-ચિત્તની એકાગ્રતા આદરવી જોઈએ, સાધુસેવા વડે ધર્મરૂપી શરીરને પુષ્ટ કરવું જોઈએ, સર્વત્ર વિધિપૂર્વક પ્રર્વતવું જોઈએ. અવિરૂદ્ધ ગોમાં યત્ન કર જોઈએ, વિતસિકા ચિત્તની વિપરીતગતિને ઓળખવી જોઈએ અને રોકવી જોઈ એ. એ. રીતે કરવાથી સેપક્રમ કર્મને નાશ થાય છે તથા નિરૂપકમ કર્મના અનુબન્ધનો વિચછેદ થાય છે.”
ઘમાચTi–ધર્મના નાયક. અધિકૃત ચારિત્રધર્મના સવામીઃ (૧) વિધિપૂર્વક પ્રાપ્ત કરવાથી, અતિચારરહિત. પાલન કરવાથી તથા ગ્યને ઉચિત રીતે દાન કરવાથી. ભગવાન ધર્મને વશ કરનાર છે. (૨) સર્વોત્કૃષ્ટ ક્ષાયિકભાવે પ્રાપ્ત કરનાર હોવાથી ધર્મના ઉત્કર્ષને પ્રાપ્ત કરન