________________
' ૩૯
શના વેગથી અતિ સુંદર હોય છે. ગુણસંપદાઓના નિવાસસ્થાન છે. પરમાનન્દના હેતુ છે. કેવલ્યાદિગુણવડે વિશિષ્ટ પ્રકારના તિર્યંચ, મનુષ્ય અને દેવડે સેવાય છે તથા મોક્ષ સુખના કારણે થાય છે.
પુષિવષસ્થીબં-પુરૂષને વિષે શ્રેષ્ઠ ગબ્ધ હસ્તીસમાનઃ ગબ્ધ હસ્તીની ગંધથી તે સ્થાનમાં વિચરનારા બીજા ક્ષુદ્ર હાથીએ જેમ ભાગી જાય છે, તેમ અચિંત્ય પુણ્યપ્રભાવવાળા ભગવાનના વિહારના પવનની ગન્ધથી જ પરચક, દુભિક્ષ અને મારી વિગેરે સર્વ ક્ષુદ્ર ઉપદ્રવ રૂપી ગજેહાથીઓ ભાગી જાય છે. ' હવે પાંચ પદવડે તેતવ્ય સભ્યદાની સામાન્ય ઉપગ સસ્પેદા કહે છે- રોપુરમા–લેકને વિષે ઉત્તમ. અહી લેક શબ્દથી ભવ્ય પ્રાણી રૂપી લેક લેવાને છે. અન્યથા અભવ્યની અપે. ક્ષાએ સર્વ ભવ્ય ઉત્તમ જ છે, તેથી ભગવાનની કાંઈ ઉત્તમતા સાબિત થાય નહિ. સકલ કલ્યાણના કારણભૂત તથાભવ્યત્વભાવને ધારણ કરનારા હોવાથી ભગવાન સર્વ ભવ્ય લેકને વિષે ઉત્તમ છે. - ઢોળનાહા-લેકના નાથ. અહીં લેકશબ્દથી બીજાધાનાદિવડે સંવિભક્ત અને રાગાદિ ઉપદ્રથી રક્ષણીય વિશિષ્ટ ભવ્યલેક લેવાને છે. તેને વિષેજ ભગવાનનું નાથપણું ઘટે છે. “યોગક્ષેમનાથઃ !બીજાધાન, બીજેદુ ભેદ તથા બીજ