________________
૩૮૮
પ્રયત્ન–ભગવાનને પ્રયત્ન પરમ વીર્યથી ઉત્પન થયેલ એક રાત્રિકીઆદિ મહાપ્રતિમાના કારણભૂત અને સમુદ્યાત તથા શૈલેશી અવસ્થાઓ વડે વ્યંગ્ય હોય છે.
ઈચ્છા–ત્રીજા ભવે, દેવભવે અને તીર્થંકરના ભાવમાં દુઃખમગ્ન જગતને ઉદ્ધાર કરવાની ભગવાનને તીવ્ર ઈચ્છા હોય છે.
શ્રી–ઘાતિકર્મના ઉછેદથી પ્રાપ્ત થયેલ કેવલજ્ઞાનની સંપત્તિ તથા અતિશની પરમપ્રકૃષ્ટ સંપત્તિ ભગવાનને હોય છે.
ધર્મ–અનાશ્રવ રૂપ, મહાગાત્મક, પરમ નિ. રાના ફલવાલે અને અતિ કલ્યાણકર ધર્મ હોય છે.
અશ્વર્ય–ભક્તિના સમૂહથી નમ્ર એવા દેવેન્દ્રો વડે વિહિત સમવસરણ અને પ્રાતિહાર્યાદિ રૂપ એશ્વર્ય–કુરાઈ ભગવાનને હોય છે.
આવા પ્રકારના હોય છે તે જ પ્રેક્ષાવાનેને સ્તુતિ કરવા લાયક છે. તેથી આ બે પદે વડે સ્વૈતવ્ય સસ્પેદા કહી. હવે ત્રણ પદે વડે એ તેતવ્ય સભ્યદાની હેતુ સમ્મદા કહે છે.
મારા સઘળી નીતિના કારણભૂત શ્રતધર્મ-દ્વાદશાંગી, તેના કરનારા-અર્થથી પ્રરૂપનારા.
ચિરાગં–જેનાથી સંસારસમુદ્ર તરાય તે તીર્થ–પ્રવચન અથવા તેને આધાર ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર, તેને કરનારા.