________________
૩૮૬
માટે બીજું “માવતા ” એ પદ મૂક્યું છે–બહુ વચનને પ્રયોગ અહંત એક નથી પણ ઘણા છે એમ જણાવી સર્વ અહં તેને એક સાથે નમસ્કાર જણાવવા માટે છે. માવંતાનં––ભગવંતેને–
મોડજ્ઞાનમાદારગાશોરકુgિ. रूपवीर्यप्रयत्नेच्छाश्रीधमैश्वर्ययोनिषु ॥ १॥"
એ શ્લેકથી “ભગ” શબ્દના ૧૪ અર્થ થાય છે. તેમાં પહેલે “અર્ક અને છેલ્લે નિ” અર્થ છેડી બાકીના જ્ઞાનાદિથી માંડી એશ્વર્યા સુધીના બાર પ્રકારના અર્થ જેમને છે તે ભગવંત કહેવાય છે.
જ્ઞાન–ભગવાનને ગર્ભાવાસથી માંડી દીક્ષા અંગીકાર કરે ત્યાં સુધી નિર્મળ મતિ, શ્રત અને અવધિ એમ ત્રણ જ્ઞાન હોય છે. દીક્ષા લીધા બાદ ઘાતિ કર્મોને ક્ષય ન થાય ત્યાં સુધી ચોથું મન:પર્યાયજ્ઞાન મલી ચાર જ્ઞાન હોય છે. ઘાતિ કર્મોને ક્ષય થયા બાદ અનન્ત વસ્તુને વિષય કરનારૂં-સમસ્ત ભાવેને જણાવનારૂં પાંચમું કેવલજ્ઞાન પ્રગટ થાય છે.
માહાભ્ય–ભગવાનના પ્રભાવને અતિશય–સર્વ કલ્યાણકને વિષે નારકી અને સ્થાવરેને પણ સુખ ઉત્પન્ન કરનારે, નિરંતર ઘેર અંધકારમય નરકમાં પણ પ્રકાશ કરનારે, ગર્ભવાસમાં આવે ત્યારથી કુળમાં ધનાદિની વૃદ્ધિ કરનારે, અણનમ રાજાઓને પણ નમાવનાર, ઈતિ, મારિ,