________________
- ૩૮૫.
કોઈ ફિદિર છે એટલે એક ગુપ્ત નથી જ
એ રીતે પણ “અહંત” શબ્દની વ્યુત્પત્તિ થાય છે, મહાદિ કર્મબન્ધના હેતુઓ છે. માટે દુશમનભૂત છે. તેને હણનારા, ઘાતિકર્મો આત્માના જ્ઞાનાદિ ગુણને આવૃત કરનાર છે માટે જ તુલ્ય છે, તેને દૂર કરનારા તથા અપ્રતિહત કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણથી સમસ્ત જગતને સાક્ષાત્ જાણી અને જોઈ રહ્યા છે, માટે રહસ્ય વિનાના અર્થાત્ જેમને કઈ પણ વસ્તુ ગુપ્ત નથી તેવા. અથવા તો તે “રહ' એટલે એકાન્તસ્થાન અને “અન્ત એટલે ગિરિગુફાદિને મધ્ય ભાગ. સર્વવેદી હેવાથી જેમને કાંઈ પ્રચ્છન્ન નથી,અથવા કદ્દાચ મારા, કચરઃ ક્ષીણ રાગી હેવાથી કઈ પણ પદાર્થ પ્રત્યે આસક્તિ નહિ પામનારા અથવા રાગદ્વેષના હેતુભૂત પદાર્થને સંપર્ક થવા છતાં વીત–રાગતાદિ સ્વ–સ્વભાવને નહિ તજનારા, અથવા હિંતાઈ ! ” અરિ એટલે સર્વ જીને શત્રુભૂત એવા આઠ પ્રકારના કર્મો, તેને હણનારા અથવા હેત્તા! કર્મરૂપી બીજ ક્ષય થવાથી સંસારમાં ફરી નહિ ઉત્પન્ન થનારા–તેમને નમસ્કાર થાઓ. તે અહં તે નામાદિ અનેક પ્રકારના હોય છે તેમા ભાવ અહંતનું ગ્રહણ કરવાને
શકસ્તવમાં ભાવજિનેશ્વરોને નમસ્કાર છે તેથી નામાદિજિને નમસ્કરણીય નથી, એમ નહિ. શ્રી જૈનશાસનને સિદ્ધાંત છે કેશુદ્ધભાવ જેહને છે તેહના, ચાર નિક્ષેપો સાચા જેહને ભાવ અશુદ્ધ છે. તેહના,
એક કાચે સવિ કાચા. ૧ ઉપા. શ્રી યશોવિજયજી, મ.
ધ-૨૫