________________
૩૮૪
(
છે. ભાવ નમસ્કાર કરવાની અભિલાષા માત્ર દર્શાવી છે. કિન્તુ ‘ભાવ નમસ્કાર કરૂ છુ. ' એવુ' મિથ્યાભિમાન દાખવ્યુ' નથી. એ જાતિની અભિલાષા એજ ભાવ નમસ્કાર બીજા શબ્દમાં ભાવ ધનુ' ખીજ છે. ભાવ નમસ્કારના પણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટાદિ અનેક ભેદે છે. તેથી ભાવ નમસ્કારવાલાને પણ ઉત્કૃષ્ટ ભાવનમસ્કારની પ્રાર્થના અને અભિલાષા હાય છે, તેથી તેમને પણ ‘નમસ્કાર થાએ’ એ વચન સુસંગત છે, અથવા નમસ્કાર થાઓ ’ 'એ પ્રાના વચન ‘ ઈચ્છાયાગ’ રૂપ છે. લેાકેાત્તર માર્ગોમાં ગમન કરવાવાળાને સૌથી પ્રથમ સાધન ‘ઈચ્છાયાગ છે. • ઈચ્છાયાગથી ’ શાસ્ત્રયાગ અને શાસ્ત્રયાગથી સામચાગની અનુક્રમે પ્રાપ્તિ થાય છે. ફલસિદ્ધિને1 સાક્ષાત્ હેતુ સામર્થ્ય ચાગ છે. પરંતુ એ સામ યાગની પ્રાપ્તિ ઈચ્છાયાગ અને શાસ્ત્રયાગ વિના થતી નથી. • નમોğ નં અતિાળ' ।' એ પદો વડે ઈચ્છાયાગનુ અંભિધાન થાય છે. ‘નમો નિળાળ' નિયમવાળ' ' એ પદો વડે શાસ્ત્રયેાગનુ' અને sata नमुकारो जिणवरवसहस्स वद्धमाणस्स । संसारसागराओ तारेह नरं व नारि वा ॥ १ ॥ ' એ વચન વડે સામર્થ્ય ચાગનુ' પ્રતિપાદન થાય છે. દ્િ’તાળ-અહુ તાને-અતિશયવાળી પૂજાને ચેાગ્ય હાય તે અર્હત છે. અર્હુતની પૂજા ત્રણે કાળ જગતમાં થયા કરે છે.
6
f
अरिहननात् रजोहननात् रहस्याभावात् वा अर्हन्तः ।'