________________
૩૭
વૈરાદિ ઉપદ્રવેા રહિત, રાજ્યના સુખને અનુભવ કરાવનારા, સમસ્ત દેશને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આદિ બધાએથી રહિત અનાવનાર તથા આસના ચલાયમાન થવાથી સકલ સુરાસુરના નમસ્કારને અપાવનારી હોય છે.
ચશ—રાગ દ્વેષ તથા પરીષહ અને ઉપસગૅર્ગો ઉપર વિજય મેળવવાથી ભગવાનને યશ સદાકાળ પ્રતિષ્ઠિત થયેલા હાય છે. દેવલેાકમાં દેવાંગનાએવડે તથા પાતાલલાકમાં નાગકન્યાએ વડે ભગવાનની નિર ંતર સ્તુતિ કરાય છે.
વૈરાગ્ય દેવલાક અને રાજ્યનાં સુખા ભેગવતો વખતે પણ પ્રભુના વૈરાગ્ય કાયમ હોય છે. જ્યારે સર્વ વસ્તુના ત્યાગપૂર્વક ભગવાન પ્રત્રજ્યા અંગીકાર કરે છે, ત્યારે તેથી પણ અધિક વૈરાગ્ય હેાય છે અને જ્યારે ઘાતિ કર્મોના ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે, ત્યારે ભગવાનના આત્મામાં અપૂર્વે ઉદાસીનતા પ્રગટે છે.
મુક્તિ—સ કલેશથી રહિત એવી મુક્તિ ભગવાનને નિકટમાં જ હાય છે.
રૂપ—સ દેવાના રૂપથી પણ ચઢી જાય તેવુ' રૂપ ભગવાનને જન્મથી જ હાય છે.
થીય—મેરૂને દડરૂપ તથા પૃથ્વીને છત્રરૂપ કરવાનું સામર્થ્ય ભગવાનને જન્મથી હાય છે. તત્કાલ ઉત્પન્ન થયેલા શ્રી મહાવીરપ્રભુએ ઈન્દ્રની શ’કા દૂર કરવા માટે પગના અગૂઠા વડે મૈરૂ પતને ક પાયમાન કર્યાં હતા.
ડામા