________________
૩૬૪
મી’ચીને ધારણાથી તેમાંથી હીરા લઈ એક એક હીરા ક્રમશઃ મૂકતાં ‘R'ને આકાર બનાવવેા એ રીતે બધા અક્ષરો ધારણાથી મનાવવા. તે અક્ષરા સફેદ હીરા જેવા ચલકતા દેખાશે એ રીતે દરેક પદના અક્ષરે સ્પષ્ટ દેખાવા શરૂ થયા પછી ખીજી આગળની રીતેા વધુ અનુકૂલ પડે છે અને સાધનામાં ઝડપી વિકાસ શરૂ થાય છે. અક્ષર ન દેખાય તેા પણુ ઉપરની રીતે જાપ ઉપયોગી છે,તેથી એકાગ્રતા તા કેળવાય જ છે. માટે તે પ્રયત્ન ચાલુ રાખવેા. આ પ્રયત્નની સાથે પહેલી રીત પ્રમાણેના જાપ પણ ચાલુ જ રાખવે.
ભગવાનની પ્રતિમા આંખા બંધ કરીને જોઈ શકાય, તે માટે પણ પ્રયત્ન કરવા,શ્રી શ'ખેશ્વરજી જેવા પવિત્ર તી માં જઈ અર્જુમ કે ત્રણ આયખિલ કરીને પ્રતિમા સમક્ષ એસી આ અભ્યાસ કેળવવવા.
ધારણાથી માનસિક પૂજા.
ત્રણુ` નવકારનાં ૨૭ પદ્મોથી ભગવાનની પ્રતિમાની પૂજા ધારણાથી એ વખત નીચેના ક્રમે કરવી.
(૧) જમણા પગના અંગુઠા, (૨) ડાખા પગના અ'ગુંઠા, (૩) જમણેા જાનુ (૪) ડામેા જાનુ,(૫) જમણું કાંડુ’, (૬) ડાબું કાંડું, (૭) જમણા ખભા, (૮) ડાબેા ખભેા, (૯) શિર શિખા, એ દરેક સ્થાન ઉપર એક એક પદ એલવાથી અહી' એક નવકાર પૂરા થશે પછી (૧૦) ભાલપ્રદેશ, ખીજા નવકારનુ પહેલું પદ અહી આવશે. પછી (૧૧) ક ૪, (૧૨) હૃદય, (૧૩) નાભિકમળ, (૧૪) હથેલી. પુનઃ (૧૫) જમણા