________________
૩૭૪
છે. એટલે જપ પછી ધ્યાનના ક્રમ આવે છે, એમ નક્કી થાય છે.
ચાગિસમ્રાટ્ પૂ. શ્રીહેમચદ્રાચાય શ્રીયાગાઅના આઠમા પ્રકાશમાં પદસ્થ ધ્યાનનું વર્ણન કરતાં જણાવે છે કે—
"
तथा पुण्यतमं मन्त्रं जगत्त्रितयपावनम् । ચોળી પંચપરમેટ્ટિ–નમાર વિચિન્તયેત્ ॥ o || *
—ત્રણ જગતને પવિત્ર કરનાર અને અત્યંત પવિત્ર એવા ૫'ચપરમેષ્ઠિ નમસ્કાર મત્રને ચાગિઓએ વિશેષ પ્રકારે ચિતવવા.
'अष्टपत्रे सिताञ्भोजे, कर्णिकायां कृतस्थितिम् । आद्यं सप्ताक्षरं मन्त्रं, पवित्रं चिन्तयेत् ततः ॥ २ ॥ सिद्धादिचतुष्कं च, दिक्पत्रेषु यथाक्रमम् । चूलापादचतुष्कं च, विदिक्पत्रेषु चिन्तयेत् || ३ ||
—આઠ પાંખડીનું શ્વેત કમળ ચિંતવનું, તે કમળની કણિકામાં એટલે મધ્ય ભાગમાં, સાત અક્ષરવાળા પહેલા પવિત્ર મંત્ર ‘નમો અહિંસાળ' 'ને ચિંતવવા. પછી સિદ્ધાદિક ચાર મને દિશાના પત્રામાં અનુક્રમે ચિતવવા અને લિકાનાં ચાર પદોને વિદિશાનાં પત્રામાં ચિતવવા, તાપ કે તેનું નીચે કમળ મુકવામાં આવ્યું છે તે પ્રમાણે ધ્યાન કરવું.