________________
ચૈત્યવંદન કરવાની વિધિ અને તેનું રહસ્ય. " શ્રાવકે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી પરમેષ્ઠિઓનું સ્મરણ કર્યા પછી મારો ધર્મ છે? મારું કુલ કયું છે? અને મારા વતે ક્યાં છે? એ યાદ કરવું. અર્થાત ધર્મ જાગરિક કરવી, એ કર્યા બાદ પવિત્ર થઈ પોતાના ઘરમંદિરમાં અરિહંત ભગવાનની પુષ્પ, નૈવેદ્ય તથા તેત્રથી પૂજા કરી યથાશક્તિ પચ્ચકખાણ કરવું. ત્યારબાદ સંઘના દેરાસરમાં જવું. ત્યાં વિધિસર પ્રવેશ કરી શ્રી જિનેશ્વર દેવની ત્રણ પ્રદ. ક્ષિણે કરવી. પછી પુષ્પાદિ વડે તે પરમાત્માની પૂજા કરવી. અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા એમ ત્રણ પ્રકારની પૂજા કરવી જોઈએ. અંગપૂજા અને અપૂજા સંબંધી ચોથા પ્રકરણમાં કહેવાઈ ગયું છે. અહીં ભાવપૂજા ચૈત્યવંદન સંબંધી ઉપાગી હકીક્ત રજુ કરવામાં આવે છે.
ચિત્યવંદનમાં પ્રથમ “છામિનારમળો વં િજાવ જિજ્ઞાણ નિરીદ્દિગાણ થઈ ચંદ્રામિ” એમ ત્રણવાર ખમાસમણ દઈ, ‘રૂછાળ સંરિષદમાવન ! ચૈત્યવંત છું?” એમ કહી ચત્યવંદન કહેવું. અત્યવંદન બોલતાં પહેલાં નીચેનું પદ્ય પ્રથમ બેલવામાં આવે છે.
सकलकुशलवल्ली-पुष्करावर्तमेघो, दुरितविमिरभानुः कल्पवृक्षोपमानः ।