________________
આ રીતે કમશ: સદ્ગુણોને કેળવવાને અભ્યાસ કરનારે પ્રત્યેક સાધક પિતાના જીવનમાં ઉત્તરોત્તર અધિક અધિક ગ્યતા પ્રગટાવી શકે છે. તેથી સદ્ગુણને જીવનમાં વણી લેવા માટે ઉપરેત ગુણેને હમેશાં સ્થિરબુદ્ધિથી વિચારવા જોઈએ અને જીવનમાં ઉતારવા યથાશક્ય પ્રયત્ન કરવો જોઈએ.
શ્રી નવકાર અને સામાયિક
ગ્રીષ્મના પ્રચંડ તાપ પછી વર્ષાઋતુનું શુભ આગકે મન થાય છે. તેમ શ્રી નવકાર મહામંત્રના પરમ
કેટિના ધ્યાનની ગરમી પ્રગટયા પછી સદાચાર રૂપ સમતા-સામાયિકનું મંગળ આગમન થાય છે. સુવર્ણને ઘડતાં પહેલાં પૂરેપૂરૂં તપાવવું પડે છે, પછી જ ઘાટ
લાવી શકાય છે. તેમ શ્રી નવકારના ધ્યાનની ગરમી તે વડે વિશુદ્ધ બનેલા જીવનનાં જ સમતા–સામાયિકનું છે જ ઘડતર થઈ શકે છે. નવકાર ધ્યાનના પૂરેપૂરા પૂટ છે { આપ્યા વિના જીવનમાં સમતા-સામાયિકને રેગ્ય હું પુણ્ય પવિત્ર અધ્યવસાયની નવરચના થઈ શકતી છે જ નથી. કૃત્રિમ સુખોમાં ઠગાવાનું ત્યાં સુધી જ રહે છે ? છે કે જ્યાં સુધી સમતા-સામાયિકના પરમ આનંદને અનુ છે જ ભ નથી.
: