________________
ટા
પશુ ગુણા જીવમાં પ્રગટ થયા હાય તા જ પછી ધ્યાનાદિની મદદથી તે ગુણા અનુક્રમે સ`પૂર્ણ સ્વરૂપમાં પ્રગટી શકે છે. અર્થાત્ પ્રાથમિક ચેાગ્યતાના ગુણા આવ્યા પછી સહેલાઈથી આગળ વધી શકાય છે.
સામાન્ય રીતે ભિન્ન ભિન્ન પ્રકારની ચેાગ્યતા ધરાવનાર સાધકામાં સાધનાને ચેાગ્ય ગુણેાના વિકાસ નીચેના ક્રમથી સભવી શકે છે.
પરિમિત અને સાત્ત્વિક આહાર કરવાવાળા, દૃઢ મનવાળા, અચપલ આસન અને સ્થિર દૃષ્ટિવાળા, આ સાધકને પ્રથમ કક્ષામાં મૂકી શકાય.
અપરાપતાપી, દેવગુરુ-ભક્ત, વિનયવાન, ઇર્ષ્યા, માત્સર્યાં, અસૂયા, દ્વેષ આદિથી પરાર્મુખ, ગુણાનુરાગી, સુશીલ અને પ્રસન્ન મનવાળા, આ સાધકને પ્રથમ કરતાં ચઢતી કક્ષાવાળા કહી શકાય.
સર્વ જીવાતું હિત ચિતવનારા, સત્ર જીવા, સાથે મત્રીભાવ ભાવનારા અને કરુણારસથી તરખેાળ થયેલા, આ સાધક ઉત્તમ ગુણવાળા ગણાય.
અને સર્વાં જીવાને આત્મસ્વરૂપે જોનારા, સર્વત્ર સમતાભાવને ધારણ કરનારા, તથા નરેન્દ્ર અને દરિદ્ર અન્નની સમાનભાવે કલ્યાણની કાંક્ષા કરનારા, આ સાધક ઉત્તમાત્તમ ગણાય. આવે। ગુણી સાધક અચિંત્ય મહિમા શાલી મહામત્રની સ'પૂર્ણ સાધના કરી શકે અને સાક્ષાત્ અનુભવ પણ કરી શકે,