________________
ક
,
શ્રી નવકારનું ધ્યાન કરનારનાં લક્ષણે
અગાઉ પ્રજનભૂત જ્ઞાનના પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે કે “સાધકે એગ્ય ગુણેનું ચિંતન કરવું ? તે ગુણે હવે અહીં કહીએ છીએ.
दक्षो जितेन्द्रियो धीमान , कोपानलजलोपमः । सत्यवादी विलोभश्च, मायामदविवर्जितः ॥ १॥ मानत्यागी दयायुक्तः, परनारीसहोदरः। जिनेन्द्रगुरूभक्तश्च, मंत्रग्राही भवेन्नरः ॥ २ ॥
–મંત્રને ગુરુ પાસેથી ગ્રહણ કરીને તેનું ધ્યાન કરનાર મનુષ્ય ચતુર, ઇન્દ્રિયને જિવનાર, બુદ્ધિમાન, કપરૂપ અગ્નિ માટે જલસમાન એટલે ગમે તેવી સ્થિતિમાં પણ શાન્તિ રાખનાર, સત્યવાદી, લેભ વિનાને, માયા અને મદથી રહિત, અહંકારને ત્યાગ કરનાર, દયાવંત, પરનારીને બહેન ગણનાર, એટલે કે તેની સામે કદી પણ વિકાર દષ્ટિએ ન જોનાર અને શ્રી જિનેશ્વરદેવ તથા ગુરુ પ્રત્યે પરમ ભક્તિ રાખનાર હવે જોઈએ. અન્યત્ર પણ એક સ્થળે કહ્યું છે કે –
शुचिः प्रसन्नो गुरूदेवभक्तो, દત સત્યારા