________________
સફળતા. આ ાપુના પ્રભાવે જ થવાની છે. જેમ જેમ સફળતા દેખાતી જાય તેમ તેમ સમજુભાવ અધિક અધિક કેળવતા જવું.
2
જાપની સખ્યા કેટલી થઈ તેનુ· ધ્યાન રાખવા સાથે જાપમાં ચિત્તની એકાગ્રતા કેટલી થઈ તેનુ' પણ ધ્યાન સતત રાખવુ. :
6
"
"
જાપથી અન્ય કાર્ય થાય કે ન થાય, પણ હૃદયશુદ્ધિ અવશ્ય થાય છે અને હૃદયશુદ્ધિના પરિણામે બુદ્ધિ પણ નિળ ખની રહી છે એમ સતત વિચારવુ, બુદ્ધિ નિમળ થવાથી સ પુરુષાર્થોની સિદ્ધિ થાય છે ’ એવું શાસ્ત્રવાકય સદા મરણ પથમાં રાખવુ. બુદ્ધિને નિર્મળ કરવાનુ ધ્યેય જાપવડે અવશ્ય પાર પડે છે એવી શ્રદ્ધા રાખવી. જાપ કરનાર સાધકે વિષયાને વિષુવૃક્ષ જેવા માનવા, સસારના સમાગમેાને સ્વપ્નવત્ જોવા, પેાતાની વર્તમાન અવસ્થાને નાટકના એક ભાગ માનવે, શરીરને કેદખાનુ’ અને ઘરને મુસાફરખાનુ' માનવું. આ રીતે અનિત્યાદિ ભાવનાઓથી પાતાના આત્માને ભાવિત કરવા. વળી સાધકે જાપથી પ્રાપ્ત થતાં ગુણ્ણાનું ચિંતન પણ કરવુ.
શ્રી નવકાર મંત્રના જાપ કરવાથી આત્મામાં શુભકમના આશ્રવ થાય છે, અશુભ કમના સવર થાય છે, પૂર્વ કમની નિર્જરા થાય છે. લેાકસ્વરૂપનુ' જ્ઞાન થાય છે, સુલભમેધિપણુ મળે છે અને સાકથિત ધર્મની ભવે ભવ પ્રાપ્તિ કરાવનાર પુણ્યાનુંધિ પુણ્યક ઉપાર્જન થાય છે. ઈત્યાદિ શુભ ભાવનાએ ચિત્તમાં નિરંતર રમ્યા કરે તેવા પ્રયત્ના કરવા.