________________
શ્રી નમસ્કાર મહામંત્રનું બાહ્ય સ્વરૂપ.
કેઈ પણ ક્રિયાનું સંપૂર્ણ ફળ મેળવવું હોય તે તેનું વિધિપૂર્વક આરાધન જરૂરી છે. ખેડુત જે વિધિ પૂર્વક વપન આદિની ક્રિયા કરે છે, તે જ ધાન્યરૂપી ફળ પ્રાપ્ત કરી શકે છે. વિધિપૂર્વક ક્રિયા કરવા માટે જેની આરાધના કરવી છે, તે વસ્તુના સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે. નવકાર મંત્ર બરાબર ભણાય-ગણાય તે માટે તેનું બાહ્ય અને આંતરિક સ્વરૂપ સમજી લેવાની જરૂર છે.
બાહ્ય સ્વરૂપ એટલે મંત્રને અક્ષરદેહ. તે બરાબર જળવાઈ રહે જોઈએ. શ્રીનવકાર મંત્રમાં પદે ૯ છે. સંપદાઓ ૮ છે અને અક્ષરે ૬૮ છે. આ અડસઠ અક્ષરોમાં ગુરુ એટલે જેડાક્ષરે ૭ છે અને લઘુ એટલેં સાદા અક્ષરે ૬૧ છે.
નવ પદોની ગણના શ્રીનવકાર મંત્રના નવ પદેની ગણના આ રીતે થાય છે.
નમો અરિહંતાળ ! એ પહેલું પદ. નો સઢાળે ! એ બીજું પદ નમો ગારિયાળું એ ત્રીજું પદ, નમો ઉવક્સાવાળું . એ ચોથું પદ