________________
૩૫
મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ “નમો’ એ શોધનબીજ છે, એટલે શરીર, મન અને આત્માની શુદ્ધિ કરવામાં તે અતિ ઉપગી છે.
તંત્રશાસ્ત્રની દષ્ટિએ “નમો’ એ શાન્તિક અને પૌષ્ટિક કર્મને સિદ્ધ કરનારું પદ છે, તેથી “નમો પદથી પ્રજાયેલું સૂત્ર શાન્તિ અને પુષ્ટિને લાવનારું છે.
વલી નવકારની આદિમાં રહેલ આ “નમો’ પદમાં શોનુ પણ છુપાયેલું છે. તે આ પ્રમાણે, “નમો પદમાં ન+અ++મો એ ચાર વર્ણો છે. હવે તે વર્ણોને જે ઉલટાવવામાં આવે તે શો + જૂ+ + = એ કમ થશે. તેમાંના પ્રથમ બે વર્ગોના સંયેજનથી લોન ની નિષ્પત્તિ થાય છે.
સંસ્કૃત મન:પદના “ક” અને “” અક્ષરેન જે. વિપર્યય કરવામાં આવે તે નમ: પદ થઈ જાય છે. એને અર્થ એ છે કે જ્યારે આપણું બહિર્મુખ મન અંતર્મુખ બનશે એટલે કે બાહ્ય સંસાર તરફ દોડતું મન આંતર સન્મુખ થશે, ત્યારે આ નમો પદ પ્રગટશે.
નમસ્કાર મહામંત્રમાં આ નમો પદનું છ વખત સ્મરણ કરાયું છે. આ નમો પદમાં ઘણા ગંભીર ભાવે છુપાયેલા છે, જેમ કે “નમો’ એટલે વિશુદ્ધ મનને નિગ, મનનું શુદ્ધ પ્રણિધાન, વિષય કષાયથી વિરમવું, સાંસારિક ભાવમાં દેડતા મનને શેકવું.