________________
૩૪૩
સ્વહિત અને પરહિત એમ ઉભયહિતને સાધનાર. તે નીચે મુજબ સત્તાવીસ ગુણેથી એાળખાય છે.
પાંચ વ્રતેને પાળનાર રાત્રિભેજનને ત્યાગ છકાય જીવની રક્ષા પાંચ ઇન્દ્રિય ઉપર સંયમ ૫ ત્રણ ગુપ્તિનું પાલન લેભ રાખે નહિ ક્ષમા ધારણ કરે ચિત્તને નિર્મળ રાખે પડિલેહણ કરે સંયમમાં રહે પરીષહાને સહન કરે. ઉપસર્ગ સહે
૨૭
સકલ પ્રાણીઓના હિતને આશય સાધુઓના હૃદયમાં અંકિત થયેલ હોય છે. સાધુ ધર્મનું લક્ષણ શાસ્ત્રોમાં નીચે મુજબ જણાવવામાં આવ્યું છે–
" सामायिकादिगतविशुद्धक्रियाऽभिव्यङ्ग्यसकलसत्त्वहिताशयामृतलक्षणस्वपरिणामः एव साधुधर्मः ।"
સામાયિકાદિ વિશુદ્ધ ક્રિયાઓ દ્વારા પ્રગટ થત