________________
૩૪૨
નાયક હોય છે અને સારાવિડે સાધુએની સારસભાળ રાખે છે તથા પરમ કરુણા-રસથી ભરપૂર પરમાત્માના શાસનની ઉન્નતિ માટે પ્રયત્નશીલ હાય છે. તેઓ છત્રીસ ગુણાથી એળખાય છે. જેમકે~~
પાંચ ઇન્દ્રિયેાના વિષય ઉપર કાબૂ રાખનાર, તથા નવ પ્રકારની બ્રહ્મચય ની વાર્ડને ધારણ કરનાર, ચાર પ્રકારના કષાયથી મુક્ત, પાંચ મહાવ્રતથી યુક્ત, પાંચ પ્રકારના આચારનું પાલન કરવામાં સમર્થ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, આ છત્રીસ ગુણયુક્ત આચા હાય છે. આચાર્યંના છત્રીસ ગુણેાની ગણના ખીજી રીતે પણ થાય છે.
ઉપાધ્યાય પદની વિચારણા.
ઉપાધ્યાય એટલે સાધુઓને શાસ્ત્રના અભ્યાસ ક્રરાવનાર. તેની વ્યાખ્યા શાસ્રકારાએ આ પ્રમાણે કરી છે, उप-समीपे अधिवसनात् श्रुतस्य आयो लाभो भवति येभ्यस्ते ઉપાધ્યાયા.-જેમની સમીપે વસવાથી શ્રુતને લાભ થાય તે ઉપાધ્યાય કહેવાય.
ઉપાધ્યાય ભગવંતા ૨૫ ગુણ્ણાથી એળખાય છે, તે આ પ્રમાણે—૧૧ અંગ અને ૧૨ ઉપાંગ પાતે ભણે તથા સાધુઓને ભણાવે તથા ચરણસિત્તરી અને કરણસિત્તરી યુક્ત હાય છે. .
સાધુ પદની વિચારણા.
સાધુ એટલે નિર્વાણુમા ની સાધના કરનાર અથવા