________________
૩૫૨
છે
જાગૃતિ રહે છે એ સત્ય હકીકત છે, તે પણ વિશિષ્ટ આત્મ શિત જાગૃત કરવા માટે જાપની પ્રાથમિક ભૂમિકામાં ઉપર જણાવેલા સમયની મર્યાદા જાળવવી જરૂરી છે. પ્રાથમિક ભૂમિકાએ જાપ કરનારે અમુક સમય નકકી કરી રાખવે જોઈ એ. જાપની પ્રાથમિક શકિતના અનુભવ માટે સમયની ચાકસાઈ જાળવવી જરૂરી છે.
(૨) નિશ્ચિત આસન—શ્રીનવકાર મંત્રના જાપ માટે આસન શ્વેત, શુદ્ધ, ઊનનું રાખવુ.... વસ્ત્રો પશુ શ્વેત પહેરવાં જોઈ એ અને માળા પણ સફેદ દોરાની ગુ થેલી હાવી જોઈએ, શ્વેતર ગ એ શુકલ લેશ્યાનુ પ્રતિક છે. શુકલઘ્યાનની ચૈાગ્ય ભૂમિકાના ભાવને ખેંચવાની કિત ખીજા રરંગાની અપેક્ષાએ તેનામાં અધિક છે. પ્રકાશના અધિક પરમાણુઓને પેાતાના પ્રત્યે ખે...ચવાનેા વિશિષ્ટ ગુણુ પણ શ્વેત રંગમાં છે. તથા પદ્માસન આદિ આસનેામાંથી પણ જે આસને સુખપૂર્વક લાંબા વખત બેસી શકાય તેવું અનુકૂળ આસન નક્કી કરીને તે આસન કરીને જાપ કરવેર
શરીર અને મનને સબધ છે. શરીર એ વાસણના સ્થાને છે અને મન એ પાણીના સ્થાને છે, શરીર ચાંચળ અને તે તેની અસર મન ઉપર પણ થાય છે, અર્થાત્ મન પણ ચ'ચલ મને છે. તેથી સાધનાની શરૂઆતમાં આસન બાંધવું જ જોઈ એ. આ આસનની સ્થિરતાને આધાર ખેરાકની શુદ્ધિ ઉપર છે. તેથી સાધકે પેાતાનીપ્રકૃતિને અનુકૂલ સાત્ત્વિક અને મિત ખારાક લેવા જોઈ એ. ઉલ્લેાદરીનુ પાલન નિયમા કરવું ઘટે. ભારે તળેલા અને મસાલાથી ભરપુર પદાર્થો