________________
૩૪૮
આ જાપ સારી રીતે સિદ્ધ કર્યાં પછી ક’ઠગતા મધ્યમા વાણીથી જાપ કરાય, તેને ‘ ઉપાંશુ' કહેવામાં આવે છે. 'उपांशुस्तु परैरश्रूयमाणोऽन्तनर्जल्परूपः । '
‘—ખીજાએ ન સાંભળી શકે એવા પણ અદરથી રટણરૂપ હાય તે ઊપાંશુ. આમાં એષ્ઠ, જીભ વગેરેના વ્યાપાર ચાલુ હાય છે, પણ પ્રગટ અવાજ હાતે। નથી. આ જાપમાં વચનની નિવૃત્તિ થાય છે. કાયાની પ્રવૃત્તિ તેમાં પ્રધાન હાય છે.
આ જાપની સિદ્ધિ થયા પછી હૃદયગતા ‘ પશ્યતિ ’ વાણીથી જાપ કરાય તેને ‘માનસ ’ જાપ કહેવામાં આવે છે.
'
मानसो मनोमात्रवृत्तिनिवृत्तः स्वसंवेद्यः । '
—માનસ જાય તેને કહેવામાં આવે છે કે જે માત્ર મનની વૃત્તિએ વડે જ થાય છે અને સાધક પોતે જ તેના અનુભવ કરી શકે છે. આ જાપમાં કાયાની અને વચનની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે. અર્થાત્ એક આદિ અવયવેાનું હલન-ચલન અને ઉચ્ચાર સથા અટકી જાય છે. જાપ કરતાં દૃષ્ટિને પ્રતિમા, અક્ષર, અથવા નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર રાખવી તેમ ન બની શકે તે આંખે મીંચી ધારણાથી અક્ષરાને લક્ષ્યમાં રાખી જાપ કરવા. માનસ જાપ સારી રીતે સિદ્ધ થતાં નાભિગતાપરા ' વાણીથી જાપ કરાય તેને · અજપા ’ જાપ કહે છે. દૃઢતર અભ્યાસ થવાથી આ જાપમાં ચિતન વિના પણ મનમાં નિર ંતર
6