________________
333
નમો હોક્ સવ્વસાહૂળ એટલે ( મારેા ) નમસ્કાર હ લેાકમાં રહેલા સર્વ સાધુઓને.
ો વચ-નમુનારો આ પાંચને કરેલા નમસ્કાર, સવ્વપાવપ્પળાસળો—સવ પાપના પ્રણાશક છે. મંનહાળ ૬ સનું—અને સમ'ગલામાં. પઢમં રૂ મારું—પ્રથમ મગલરૂપ થાય છે. શ્રીનવકાર મ`ત્રને આ સામાન્ય શબ્દાર્થ થયા.. હવે થાડાક તેના ભાવાર્થી વિચારીએ. નવકારમાં સૌથી પ્રથમ ‘નમો ' પદ્મ આવે છે, તેથી પ્રથમ તેના વિચાર કરીશુ.
‘નમો’ પદની વિચારણા
સમો એ નૈપાતિક પદ્ય છે. તે એક પ્રકારનું અવ્યય છે, તે દ્રવ્ય અને ભાવ એ બન્ને પ્રકારના નમસ્કારનું સૂચન કરે છે. દ્રવ્ય–નમસ્કાર એટલે હાથ જોડવા, મસ્તક નમાવવું, ઘૂંટણે પડવું વગેરે. અને ભાવ—નમસ્કાર એટલે જેમને નમસ્કાર કરતા હોઈ એ તેમના પ્રત્યે વિનય રાખવે, ભક્તિ રાખવી, ઉત્કટ આદર રાખવેા. ‘જેને હું નમસ્કાર કરુ છુ. એ માટા અને હું નાને' એવી ભાવના પ્રગટ કરવી; કારણ કે એવી ભાવના પ્રગટવા સિવાય ભાવ નમસ્કાર થાય નહિ,
• નમો' પદમાં નમસ્કારની ભાવના છે, અને તે ધનું બીજ છે. એટલે નમસ્કારથી આપણા અંતઃકરણમાં ધર્માંના બીજનું વાવેતર થાય છે. પરમ પૂ. આચાર્ય