________________
336
પુરુષામાં ઉત્તમ હાવાથી પુરુષાત્તમ કહેવાય છે. આ રીતે તે ખીજા પણ અનેક નામાથી આળખાય છે.
અરિહંતની દેવાધિદેવ તરીકે ગણના થાય છે, કારણ કે તે સર્વજ્ઞ, સદશી, વીતરાગ અને સશક્તિમાન ડાય છે. તેમનામાં દાનાંતરાય, લાભાંતરાય, ભેાગાંતરાય, ઉપભાગાંતરાય, વીર્યાતરાય, હાસ્ય, રતિ, અતિ, શાક, ભય, જુગુપ્સા, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ અને દ્વેષ એ અઢાર દાષા હોતા નથી.
અરિહંતના બાર ગુણા
શ્રી અરિહુ'ત પરમાત્મા અન ́ત ગુણેાના ભડાર છે. તેમના સ ́પૂર્ણ ગુણ્ણા કાણુ ગણી શકે ? જેમ સાગરમાં જળબિન્દુઓને, પૃથ્વી પરના તમામ રેતીના કણને કે આકાશમાં રહેલા તારાઓને સામાન્ય મનુષ્ય ગણી શકે નહિ, તેવી રીતે તેમના અનતગુણે પણ મનુષ્યથી ગણી શકાય નહિ. આમ છતાં તેમની વિશેષતાને ધ્યાનમાં રાખવા માટે તેમના ગુણ્ણાને ખારની સંખ્યામાં સ`ગ્રહી લેવામાં આવ્યા છે, તેથી તેઓ નીચે મુજબ ખાર ગુણેાથી ઓળખાય છે.
તેઓ જ્યાં બિરાજતા હાય ત્યાં તેમના દેહુમાનથી ખાર ગણું ઊંચું અશેકિવૃક્ષ રચાય છે, દેવતાઈ ફૂલેલાની વૃષ્ટિ થાય છે, દિવ્યધ્વનિ સભળાય છે, ચામા વીંઝાય છે, સુવણુ મય સિ’હ્રાસના રચાય છે, ભામ’ડલ ઝળહળે છે, દેવદુ'દુભિ વાગે છે અને મસ્તક પર ત્રણ છત્રા રહે છે.