________________
નgિબrશાક, સમીકાર્યાને सर्वलब्धिनिधानाय, श्रीगौतमस्वामिने नमः ॥
પછી નીચેના લેકથી પરમ ઉપકારી ગુરુમહારાજનું કૃતજ્ઞ બુદ્ધિથી અતિ નમ્રભાવે સ્મરણ કરવું.
अज्ञानतिमिरान्धानां, ज्ञानाञ्जनशलाकया।
नेत्रमुन्मीलितं येन, तस्मै श्रीगुरवे नमः॥ 'श्रीतीर्थकरगणधरमसादात् सिद्ध्यतु मम एष योगः।"
જાપની શરૂઆતમાં ઉપર બતાવેલી વસ્તુઓનું મનન ચિંતન કરવાથી મન વચન કાયાની ચંચળતા દૂર થાય છે. યોગશાસ્ત્રમાં તે માટે કહ્યું છે કે– 'वचनमनःकायानां, क्षोभं यत्नेन वर्जयेच्छान्तः । रसभाण्डमिवात्मानं, मुनिश्चलं धारयेन्नित्यम् ॥'
–સાધકે પ્રથમ મન, વચન અને કાયાની ચપળતાને પ્રયત્નપૂર્વક ત્યાગ કરે અને રસથી ભરેલા વાસણની માફક પિતાના આત્માને શાન્ત તથા નિશ્ચલપણે ધારી રાખો.
જાપ પૂર્ણ થયા બાદ પણ મૈત્રી આદિ ભાવનાઓ ફરીથી વિચારવી. શુભ ધ્યાનની સ્થિરતા અને વૃદ્ધિ માટે એ ભાવનાઓ રસાયણનું કામ કરે છે. એનાથી ચિત્ત પ્રસન્ન અને પ્રફુલ્લિત થાય છે. અને હૃદયમાં સદ્ભાવ વૃદ્ધિ પામે છે.
- હવે પછીના પ્રકરણમાં જાપ કેવી રીતે કરે તે હકીકત તથા જેને જાપ કરવો છે,તે શ્રી નમસ્કાર મહામંત્રનું