________________
–-ચાર વસ્તુઓ શરણરૂપ છે. સંસારના ભયથી બચવા માટે હું ચારના શરણ સ્વીકારું છું-(૧) અરિહતેનું શરણ સ્વીકારું છું, (૨) સિદ્ધોનું શરણ સ્વીકારું છું, (૩) સાધુઓનું શરણ સ્વીકારું છું અને (૪) કેવલિ-પ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છું. , પછી નીચેની ગાથા સ્થિરચિત્તે ભણવી. 'अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्त मए गहीअं ।'
–પ્રત્યેક ભામાં અરિહંત પરમાત્મા મારા દેવ છે, સુસાધુ ભગવતે મારા ગુરુ છે, તેમજ સકલ જનું હિત એ જ છે તત્વ જેમાં એવે શ્રી જિનેશ્વર ભગવંત કથિત ધર્મ તેને જ હું તત્વ માનું છું, આ જાતિનું સમ્યક્ત્વ મેં અંગીકાર કર્યું છે.
સાધકે સાધનાની શરૂઆતમાં ત્રણે પ્રલના અને ત્રણ જગતના સર્વ શ્રીનવકારસાધક ભવ્યાત્માઓની સાધનાની પણ વિવિધ ત્રિવિધ ભૂરિ ભૂરિ અનુદના કરવી જોઈએ.
આ રીતે જાપ શરૂ કરતાં પહેલાં નવકાર મંત્ર મહિમાગર્ભિત શ્લેકે, મૈત્રી આદિ ભાવનાઓ, શ્રી વજીપંજર તેંત્રથી આત્મરક્ષા, પંચસૂત્રનું પ્રથમસૂત્ર, અથવા અમૃત વેલિની સઝાય, અથવા “વત્તામિંનો પાય, વગેરેમાંથી અનુકૂલતા અને સ્મૃતિ મુજબ ડી વાર રટણ કરવું,
ઉપરની તમામ વસ્તુઓ અંતઃકરણમાં ભાવ જાગૃત