________________
(૩૨૯
નમો ટોણ સદવરદૂi ! એ પાંચમું પદ પષો વનમુક્કારો ! એ છઠું પદ સવાવાળાળો . એ સાતમું પદ. મંગાઢાળ જ નહિ . એ આઠમું પદ. પઢમં હું મારું એ નવમું પદ
સંપદા ૮. સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન. શાસ્ત્રમાં તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે–સાન ઘરે– િિાતે મિતિ સંવર–જેનાથી સંગત રીતે અર્થ જુદા પડાય તે સંપદા. આવી સંપદા નવકારમાં આઠ છે. પ્રથમના પાંચ પદની પાંચ, છઠ્ઠા સાતમા પદની એક અને છેલ્લાં બે પદેની બે એમ કુલ આઠ.
ગુરુ લઘુ અક્ષર અક્ષરની ગણનામાં જોડાક્ષરને એક જ ગણવાને છે, દેઢ નહિ. આ રીતે નવકાર મંત્રના અક્ષરે ૬૮ થાય છે.
પ્રથમ પદ “નમો અરિહંતાળમાં અક્ષરે સાત છે અને તે સાતેય લઘુ છે. - બીજા પદ “નમો સિદ્ધાળમાં અક્ષર પાંચ છે તેમાં ચાર લઘુ છે અને એક ગુરુ છે. સિદ્ધાળ માં દ્રા અક્ષર ગુરુ છે.