________________
૯૩
આર તેમાં લાગતા અતિચારોને ત્યાગ કરે.
અતિચારવાળાં વ્રત કલ્યાણ માટે થતાં નથી. માટે દરેક વ્રતમાં લાગતાં અતિચારે તજવા જોઈએ. અતિચારોની વિસ્તૃત હકીકત બીજા ગ્રન્થથી અથવા ગુરુગમથી જાણી લેવી. અહીં તે વતેમાં લાગતા અતિચારોથી બચવા માટે
ક્યાં ક્યાં સાવધાની રાખવાની જરૂર છે, તેને ટુંકસાર રજુ કરીએ છીએ.
તેના અતિચારેથી બચવાના ઉપાય.
કોધથી મનુષ્ય અથવા પશુઓને સખત બંધને બાંધવા નહિ. કોઈ પ્રાણીના અંગે પાગ છેદવા નહિ. પ્રાણીઓ પાસેથી ગજા ઉપરાંત કામ લેવું નહિ. મતલબ કે ઢેર, મજૂર, નેકર, ચાકર, વિગેરે પાસેથી દયા ધર્મ ન હણાય તે રીતે કામ લેવું. પ્રાણીઓના મર્મસ્થાનાદિમાં પ્રહાર કરે નહિ. પ્રાણીઓને ભૂખ્યા તરસ્યાં રાખવાં નહિ. બીજાને દુઃખ થાય તે પાપકારી ઉપદેશ આપે નહિ. વિચાર કર્યા સિવાય કે અભિપ્રાય જાણ્યા વિનાં એકાએક કેઈ ને “તું ચોર છે “વ્યભિચારી છે એ ખેટે આપ બીજા ઉપર મૂકે નહિં. બીજાની ખાનગી વાત અનુમાનથી જાણ પ્રગટ કરવી નહિં. અંદર અંદર પ્રીતિ તૂટી જાય તેવી ચાડી ખાવી નહિ સ્ત્રી અથવા મિત્રની ગુપ્તવાત ઉઘાડી પાડવી નહિ. છેટું નામું લખવું નહિ. બેટી સલાહ આપવી નહિ. લેકેને બેટે રસ્તે દેરી જનારાં જૂઠાં ભાષણે કરવાં નહિ. કેઈને ચોરી કરવા પ્રેરણા આપવી