________________
૩૦૭
अशुभ करमको हरणकुं, मंत्र बडो नवकार। वाणी द्वादश अंगमे, देख लीभो तत्व सार ॥ २९॥ शुभ मानस मानस करी, ध्यान अमृतरस रेलि । नवदल श्री नवकार पय, करी कमलासन केलि ॥ ३० ॥ पातक पंक पखालीने, करी संवरनी पाळ। परमहंस पदवी भजो, छोडी सकल जंजाल ॥ ३१॥ रात्रि तणि सुख निद्रा त्यागी, जेवू मनटुं जागे । ध्यान धरो अरिहंत तणुं सौ, तन मनने शुभ लागे ॥३२॥ नमस्कार महामंत्रने, रटतां आतम शुभ रस जागे । दिनभरनी शुभ करणी मांहे, जय सुख डंका बागे ॥३३॥
શ્રી નવકાર પ્રત્યે પ્રીતિ જગાડનારાં કાબે અહીં રજુ કરવામાં આવ્યાં છે. નવકારને ભાવ આપણું હૃદયમાં જગાડવાના અનેક પ્રકારો છે, તેમને આ પણ એક પ્રકાર છે.
હવે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું જેમને જ્ઞાન નથી, તેવા છે પણ દરરેજ ભાવના ભાવી પિતાના અંતરમાં શ્રી નવકાર પ્રત્યે પ્રીતિ જગાડવા ભાગ્યશાળી બને તે માટે અહીં સરળતાપૂર્વક અર્થ સમજી શકાય તેવી રીતે ગદ્યમાં પણ શ્રી નવકારની ભાવના રજુ કરવામાં આવે છે. શ્રી નવકાર મહામંત્ર ગણનારે પિતાના હૃદયમાં કેવા ભાવ રાખવા જોઈએ એ હકીકત આમાંથી જાણવા મળશે.