________________
૩૦૫
છે, ત્રણ જગતમાં અનુપમ છે, સર્વ પાપોને નાશ કરનાર છે, સંસારને ઉચછેદ કરનાર છે, વિષમ પ્રકારના વિષને હરનાર છે, કર્મને નિમૅલ કરનાર છે, સિદ્ધિને પ્રાપ્ત કરાવનાર છે, શિવસુખનું કારણ છે, કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર છે. આવા પ્રકારના અદ્ભુત સામર્થ્યવાળા પરમેષ્ઠિ મંત્રને હે ભજો તમે વારંવાર જ પિ. જાપ કરાયેલે આ મંત્ર જન્મ મરણની જંજાળમાંથી જીવેને છેડાવનાર છે
अर्हन्तो भगवन्त इन्द्रमहिताः सिद्धाश्व सिद्धिस्थिताः, आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः। श्रीसिद्धान्तमुपाठका सनिवरा रत्नत्रयाराधकाः, पश्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ॥ २१ ॥
–ઈન્દ્રો વડે પૂજ્ય એવા અરિહંત ભગવંતે, સિદ્ધિસ્થાનમાં રહેલા સિદ્ધ ભગવતે, જિનશાસનની ઉન્નતિ કરનારા પૂજ્ય આચાર્ય ભગવંતે, શ્રી સિદ્ધાન્તને સારી રીતે ભણાવનારા ઉપાધ્યાય ભગવંતે અને રત્નત્રયને ધારણ કરનારા મુનિ મહંતે, એ પાંચે પરમેષ્ઠિ પ્રતિદિન તમારું મંગળ કરો. ૨૧
एक ज अक्षर एकचित्त, समर्या संपत्ति थाय । संचित सागर सातनां, पातिक दूर पलाय ॥ २२ ॥ सकल मंत्र शिर मुकुटमणि, सद्गुरु भाषित सार । सो भवियां मन शुद्धशु, नित्य जपिये नवकार ।। २३ ।। ધ–૨૦