________________
૩૧૩
પ્રદ ભાવને, દુઃખી જે પ્રત્યે કરૂણુ ભાવને, અને પાપી જી પ્રત્યે મધ્યસ્થ ભાવને ધારણ કરે એમ હું આપની પાસે પ્રાર્થના કરૂ છું. ૯
सर्वेपि मुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु. मा कश्चित् दुःखभाग् भवेत् । १०॥
–વિશ્વના સર્વ પ્રાણીઓ સુખી થાઓ, સર્વ પ્રાણીઓ નિગી હો, સર્વ પ્રાણીઓ મંગલને જુઓ, અને કઈ પણ
જીવ દુઃખ ન.પા. ૧૦ ____ दुःस्थां भवस्थिति स्थेम्ना, सर्वजीवेषु चिन्तयन् । _ निसर्गसुखसग ते- ध्वपवर्गविमार्गयेत् ॥११॥
–આ ભવ સ્થિતિ અત્યંત દુઃખ દાયક છે, એમ સર્વ જવેને વિષે સ્થિરતા પૂર્વક ધર્મ જાગરિકા વખતે વિચારતે ઉપાસક, જ્યાં સ્વાભાવિક સુખની જ સૃષ્ટિ છે, એ મેક્ષ સર્વને મળે એવી પ્રાર્થના કરે. ૧૧ विश्वजन्तुषु यदि क्षणमेकं; साम्यतो भजसि मानसमैत्रीम् । तत्सुखं परममत्र परत्रा-प्यनुषे न यदभूत्तव जातु ॥१२॥
–હે મન ! તું સર્વ પ્રાણ ઉપર સમતા પૂર્વક એક ક્ષણવાર પણ પરહિત ચિંતા રૂપ મિત્રી ભાવ ભાવીશ તે તને આ ભવ અને પરભવમાં એવું સુખ મળશે કે જે તે કદી અનુભવ્યું પણ નહિ હોય. ૧૨
नन्दन्तु सबभूतानि, स्निह्यन्तु विजनेष्वपि । स्वस्त्यस्तु सर्वभूतेषु, निरातङ्कानि सन्तु च ॥ १३ ॥